SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય અધિકાર. ( ૩ ) રાખ્યું છે અને તેને હુમેશાં દહીં ચાપડાવે છે. કોઈ કવિ કહે છે કે તેની ખાપરી તેલપદેવ હમેશાં પોતાના હાથમાંજ રાખે છે; તેથી આ તૈલપદેવનુ સપૂર્ણ સ્વરૂપ દેખાતું નથી. ” ત્યારપછી ભાજરાજાએ નાટકકારોને ઉચિત દાનવડે સાષ પમાડી તેમને રજા આપી, અને પોતાના કાકાનો વધ સ્મરણમાં આવતાં તૈલપદેવ ઉપર અત્યંત ક્રોધ ચડ્યો તેથી તેણે કર્ણાટક દેશ તરફ ચડાઇ કરવાની ભેરી વગડાવી. તે વખતે કોઇ કવિએ વર્ણન કર્યું. કે—“ આ ભેાજરાજાના યુદ્ધના આર્ભની ભેરીના શબ્દવડે શત્રુરાજાઓના કણ ભરાઇ ગયા, તેઓના શરીરમાં જ્વર ભરાયા, અને જીવવાની આશા રહિત થયા, તેથી તેમણે કેારાને ઘરમાં નાંખ્યા, હાથી ધાડાને રસ્તામાં મૂકી દીધા, ધવેશને અ માગે છેાડી દીધા અને અંત:પુરની સ્ત્રીઓને કિલ્લામાં મૂકી. પછી તે દિશાના ત્યાગ કરી આડે માગે થઈને પત તરફ નાસી ગયા. હવે તે વખતે કર્ણાટક દેશમાં આ પ્રમાણે ઉત્પાતા થવા લાગ્યા— ૮ દેવાની પ્રતિમાઓ કમ્પ, સ્વેદ અને શ્રમ યુક્ત થઇ કારણવના ચેત્યા અને વૃક્ષો પડવા લાગ્યા, ગૃહસ્થીઓના વાધપૂર્વક પૂજ્યની પૂજા કરવાના ક્રમ નષ્ટ થયા, અને સર્વ ઋતુ વિપરીત ભાવે વર્તાવા લાગી. ” અહીં ભેરીના સ્વર સાંભળી ભેાજરાજાનું સૈન્ય કર્ણાટક દેશ તરફ ચાલ્યું. તે વિષે કોઇ કવિએ કહ્યું છે કે—તે ભાજરાજાનુ” સૈન્ય ચાલ્યું ત્યારે અશ્વોની ખરીઓના સમૂહથી ખેાદાયેલી પૃથ્વીમાંથી ધૂળનો સમૂહ ઉડીને આખા આકાશમંડળમાં વ્યાસ થયો. તે વખતે મૂળવડે નેત્રો ભરાઈ જવાથી અશ્રુધારા પાડતા ઈંદ્ર પેાતાના તુજાર નેત્રાને નિંદવા લાગ્યા, પેાતાને એ જ હાથ છે તેથી તેને પણ નિંદવા લાગ્યા અને પેાતાના અનિમેષપણાને પણ નિંદવા લાગ્યો. ’ ત્યારપછી અવિાચ્છન્ન પ્રયાણે સૈન્યના ચાલવાથી ઉડતી ધૂળવડે ભેાજરાજાનું મુખ, નેત્ર, વસ્ત્રો અને મસ્તક વિગેરે ભરાઈ જવાથી અ` માર્ગે જઈ રાજાએ કાઇક તળાવના કિનારાપર સેનાના પડાવ નાંખ્યા. પછી સેનાપતિ પાસે આખા સૈન્યમાં હુકમ ફેરવ્યા કે—અહીં ભેાજરાજા નવ દશ દિવસ રહેવાના છે, તેથી કોઇએ પ્રાત:કાળે આગળ થઇને ચાલવું નહીં. ’” એવા હુકમ કરી ત્યાંજ એ ત્રણ દિવસ રહી સમગ્ર સૈન્યને પાતાના હુકમના વિશ્વાસ ઉપજાબ્યા. પછી સૈન્યની ધૂળ પાતાને નહીં લાગવા દેવા માટે “પ્રાત:કાળે સૌથી પ્રથમ હું ચાલીશ” એમ વિચાર કરી સધ્યાકાળે ભેાજરાજા Jain Education International ܕܕ ܕ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy