________________
(૪)
ભેજપ્રબંધ ભાષાંતર વેચતા હતા, પંકજને અને કોના કલેવરો આંતર રહિત પડેલા હોવાથી રાજમાર્ગો પણ ઉજજડ થઈ ગયા હતા, અને સર્વ મનુ બ્રહ્મા, સ્કંદ અને મુકંદ (કૃષ્ણ) વિગેરે દેથી વિમુખ થઈને ધાન્યનું જ ધ્યાન કરતા હતા. આવા વિકરાળ દુકાળને સમયે દરેક દિશાએમાં એક જન જનને છેટે જગડુશાહે દાનશાળાએ અન્ન ત્રે કરાવ્યાં હતાં, અને પારાવાર પુષ્ય સંપાદન કર્યું હતું.
ઉચિતદાન અને કીર્તિદાન એ બન્ને દાન ઉપર કાવ્ય, ક, ગાથા, પદ, અક્ષર, વાર્તા અથવા વાયવડે રંજિત થઇને તે કાવ્યાદિકના કર્તા પંડિત વિગેરેને લાખ, સવાલાખ વિગેરે સુવર્ણનું દાન આપનાર શ્રી ભેજરાજાનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે–
શ્રી ભેજરાજાની કથા-પ્રારંભ. એકદા શ્રેષ્ઠ કલ્યાણનું સાધન કરવા માટે વસિષ્ઠ ઋષિએ અગ્નિના ફંડમાં હેમ કર્યો. તે વખતે કુંડમાંથી મૃતંડ ષિના પુત્ર સૂર્ય કરતાં પણ અધિક દેહકાંતિને ધારણ કરનાર કે પુરૂષ પ્રગટ થયો તેને શત્રુને મારવામાં જ એક રસિક જોઇને શ્રુતિ (વેદ) ના આધારરૂપ તે વસિષ્ઠ ઋષિએ તે પુરૂષનું પરમાર એવું સાથકનામ પાડ્યું. પછી તે જ નામથી તેને વંશ પણ પ્રખ્યાત થયો. આ પ્રમાણે પરમાર વંશની ઉત્પત્તિ થયેલી પુરાણાદિકમાં કહેલ છે.
એ પરમાર વંશમાં શત્રુઓને તાપ પમાડવામાં સૂર્ય જે મિત્રોને આનંદ આપવામાં ચંદ્ર જેવો, પાત્ર અને અપાત્રની પરીક્ષા કરવામાં બૃહસ્પતિ જે દાન આપવામાં કશું જે, નીતિમાં રામચંદ્રજે, સત્ય બેલવામાં યુધિષ્ઠિર જેવો અને લક્ષ્મીવડે શ્રીકૃષ્ણ જેવો શ્રીહર્ષ નામે રાજા થશે. તે રાજા વિવિધ પ્રકારના કેમ્બ્રિજ અને લધર વેપારીઓના સમૂહથી ભરપૂર તથા પિતાની સમૃદ્ધિવડે દેવનગરીને પણ જીતનાર એવી ઉજ્જયિની નગરીમાં રાજ્ય કરતા હતે. સામ્રાજ્યનું પાલન કરતો તે રાજા એકદા શબ્દ કરતી સુવણની ઘુઘરીએથી સુશોભિત કંઠવાળા અને વાઘની જેવા ભયંકર શરીરવાળા કુતરાઓને સાથે લઇને વનમાં શિકાર કરવા ગયો. ત્યાં પવતની જેવા મોટા અને ઉત્તર દિશાના મેદાની જેવા શ્યામ વર્ણવાળા એક મોટા વાહને જોઈ તેને હલવાની ઇચ્છાથી તેની પાછળ પિતાને મૃગની જેવો વેગવાળે અશ્વદોડાવ્યો. વરાહ પણ વેગથી નાસવા લાગ્યો. તેની પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org