SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮) ભેજપ્રબંધ ભાષાંતર. આ પ્રમાણે સાંભળી તેણીનું કમજનિત વિષમ ચરિત્ર જાણુ રાજાએ તેને કહ્યું કે-“તું આભીરને ગ્રહવાસને મુકી દે અને મારી ધર્મની બહેન તરીકે મારી દાનશાળામાં રહી દાન પુણ્યાદિક સુકૃત્યો વડે આ તારા લજજાપાત્ર અને કલંકથી અંકિત શરીરને અત્યંત નિર્મળ કર.” આ પ્રમાણે ગુરૂની જેમ રાજાનું શુદ્ધ બેધવાળું અને મધુર વચન સાંભળી તે ગોપવધુ રાજાના કહેવા પ્રમાણે ધર્મકર્મમાં તત્પર થઈ અને અનુક્રમે સમય આવે મરણ પામી સદ્ગતિએ ગઈ. ઈતિ ગોપગૃહિણું પ્રબંધ: એકદા રાજાએ સર્વ દીનીઓને બોલાવી મુક્તિમાર્ગનો પ્રશ્ન કર્યો, ત્યારે તે સર્વે દીનીઓએ પોતપોતાના દર્શનનો પક્ષપાત કર્યો. રાજાએ ચોક્કસ સત્યભાગ જાણવાની ઇચ્છાથી સર્વને એકત્ર કરી છ માસની અવધિ આપી. તેથી તેઓ શ્રી સરસ્વતી દેવીની આરાધના કરવા લાગ્યા. છ માસને અંતે રાત્રીને છેડેશારદાએ આવી. રાજાને કહ્યું કે–“જાગે છે ?” રાજાએ “હા” કહી. એટલે તેને ઉઠાડી આવા અથવાળ લેક તેણે કહ્યું – બૌદ્ધ ધર્મનું શ્રવણ કરવું, અરિહંતનો ધર્મ આચર, વૈદિક ધર્મ વ્યવહારમાં લે અને પરમ શિવનું ધ્યાન કરવું. આ લોક રાજાને કહ્યા પછી સર્વ દશનીઓને પણ કહીને ભારતી દેવી અદશ્ય થઈ ત્યારપછી સર્વ દર્શનીઓએ આ સરસ્વતીનો કહેલો લોક તથા “અહિંસામય ધમ આચર, સરસ્વતી દેવીને માનવી અને માનવડે મોક્ષ પ્રાપ્ત કરવું. આ રાવ દનીઓને સિદ્ધાંત છે,” આવા અથવા બીજો નવલક કરી તે બન્ને લેકેવડે રાજાને ધર્મના નિર્દોષ નિર્ણય આપે. ઈતિ ધર્મનિર્ણય પ્રબંધ એકદા ભેજરાજા મહેધરને નમસ્કાર કરવા માટે શિવાલયમાં પ્રવેશ કરતો હતો, તેવામાં કઈ કવિ બે કે –“હે રાજન ! ક્યાં જાઓ છો ? આ જગત તે ઈશ્વર (શંકર) રહિત થયું છે.” રાજાએ પૂછયું—“ શી રીતે ?” કવિ બોલો--“શંકરનું અધ શરીર દાનવના વેરી (વિષ્ણુ) એ લઈ લીધું અને અર્ધ શરીર પાર્વતીએ લઈ લીધું. તેથી સર્વ વિશ્વ ઈધર રહિત થઈ ગયું છે. તેમજ તે ઈશ્વરનાં ઉપકરણો પણ જતા રહ્યા છે તે તમે સાંભળ-ગંગા સમુદ્રમાં જતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy