________________
ચતુર્થ અધિકાર.
( ૧૨૯ ) કાવ્યેાવડે ધનપાળ પડિત ભેાજરાજાના મનનુ રંજન કરતા હતા. એક દિવસ કાઇ વહાણના વ્યપારી દ્વારપાળ પાસે રજા મગાવી રાજસભામાં આવ્યા, અને રાજાને પ્રણામ કરી તેણે મીણના પાટીપર પડેલા પ્રશસ્તિના ક્લાકે રાજાને મતાવ્યા. રાજાએ આ કાવ્યે તમને કયા સ્થળથી મળ્યા છે ? ” એમ પૂછવાથી તે વેપારીએ કહ્યું કે—‘સમુદ્રમાં મારૂ વહાણ અકસ્માત - સ્ખલના પામ્યું, તે જોઈ મે... ખલાસીઓ પાસે મમુદ્રમાં શેાધ કરાવી, તે તેમાં ડુબી ગયેલ એક શિવાલય જોયું. તેની ફરતું ચાતરફ જળ ઉછળી રહ્યું હતું, પરંતુ તે શિવાલયમાં જરા પણ જળ હતું નહીં. તે શિવાલયમાં જઇને જોતાં એક ભીંત ઉપર અક્ષરે . જોવામાં આવ્યા. તેમાં શું લખ્યુ હશે ? એ જાણવાની ઈચ્છાથી એક મીણની પાટલી કરી તે અક્ષરો ઉપર ઢાખી, તેથી તેમાં તે સવ અક્ષર (અવળા) ઉઠી આવ્યા. તેજ
આ
આ પાટલી છે.” તે સાંભળી રાજાએ તે પાટલી ઉપર બીજી મીણુની પાટલી દુમાવી, તેથી તેમાં સવ અક્ષરો ( સવળા ) પડ્યા. પછી તે અક્ષરો રાજાએ પડતા પાસે વંચાવ્યા. તેને અર્થ પ્રમાણે હતેા.— હે રામભદ્રે ! તમારા જવાથી પાણી કાદવરૂપ થયું, કાદવ મૂળરૂપ થયા, ધૂળ હાથીના કાનના વાયુથી ઉડીને દિશાઆમાં વ્યાપી ગઇ, પવ તા નીચા થઇ ગયા, ભૂમિના સમભાગ વિષમ થયા અને શૂન્ય સ્થળ મનુષ્યાથી વ્યાપ્ત થયું. આ રીતે આખા જગતે પોતાના સ્વરૂપના ત્યાગ કર્યાં.” તથા—“ હે દેવ ! તમારા ભુજદંડના ઉગ્ર ચમત્કારી પ્રતાપાગ્નિની જવાળાસમૂહથી જાણે ભય પામ્યા હોય તેમ વિષ્ણુ ક્ષીરસાગરમાં પેસી રહ્યા છે, શકરે પોતાના મસ્તકપર ગંગાનદીને ધારણ કરી છે અને બ્રહ્મા જગતની રચનાના ત્યાગ કરી કમ`ડળુમાંથી જળ લઈ પાતાના મસ્તકપર છાંટવા લાગ્યા છે.” તથા-- હે દેવ ! તમારા હસ્તી, અર્ધ અને પત્તિઆના સમૂહે ઉડાડેલી ધૂળવડે આકાશ પૃથ્વી જેવુ થઈ ગયું, સૂર્ય નિસ્તેજ થઇને ચંદ્ર જેવા દેખાવા લાગ્યા, પૃથ્વીના ભારથી પીડા પામેલા શેષનાગ કાચશ્મા જેવા અને કાચા શેષનાગ જેવા થયેા. વધારે શુ કહેવું ? દિવસ પણ રાત્રી જેવા દેખાવા લાગ્યા.” તથા—“ હે દેવ ! મનમાં થતી ચિંતારૂપી ઉડા કૂપમાંથી નિરંતર ફરતા મોટા રાકરૂપી અરઘટ્ટ ( રેટ ) વડે ખેચેલા, વિશાળ નેત્રારૂપી ઘડીએએ મૂકેલી અશ્રુધારાવાળા અને નાસિકારૂપી પરનાળના વિષમ માર્ગ થી પડતા એવા બાષ્પરૂપી જળને તમારા શત્રુની સ્રીઓ શ્વાસ લેતી લેતી
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org