________________
( ૧૨૦ )
ભાજપ્રબ ૧ ભાષાંતર.
અધિકાર ૫ મે.
"
સમૃદ્ધિએ કરીને વિશાળ એવી વિશાળા નામની નગરીમાં મધ્યદેશમાં જન્મેલા કાશ્યપ ગોત્રી સદેવ નામે બ્રાહ્મણ રહેતા હતા. જૈનશાસ્ત્રના સસ`થી તેનું મિથ્યાત્વ નષ્ટ થયું હતું. તેને ધનપાળ અને શાલન નામના બે પુત્રા થયા હતા. એકદા શ્રી વધમાન સૂરિ વિશાળામાં પધાર્યાં. તેમને તે બ્રાહ્મણે ગુણના અનુરાગને લીધે પેાતાનાજ મકાનમાં રાખ્યા, અને નિર'તર અનન્ય ભક્તિવડે તેમને સંતુષ્ટ કર્યાં. તે સૂરિ સર્વજ્ઞ પુત્ર ' છે એમ જાણતાં તે બ્રાહ્મણે એકદા પેાતાના ઘરમાં અદૃશ્ય થયેલા નિધિનું સ્થાન વિગેરે પૂછ્યું, ત્યારે સૂરિએ વચનના છળથી કહ્યું કે મને અર્ધ ભાગ આપે તેા હું તને ગુમ થયેલેાનિધિ બતાવું. ” બ્રાહ્મણે તેમને અભિપ્રાય જાણ્યા વિના જ હા પાડી, ત્યારે સૂરિએ તે નિધિનું સ્થાન નિશાન વિગેરે કહ્યું. તે સ્થાને શાધવાથી તે બ્રાહ્મણને નિધિ હાથ લાગ્યા. પછી તે નિાધના અર્ધ ભાગ લઇ તે સૂરિને આપવા આવ્યા. ગુરૂએ કહ્યું કે—“અમારે દ્રવ્યનુ કાંઈ પ્રયાજન હેાતું નથી, તેથી અમે દ્રવ્યને અધ વિભાગ માગ્યા નથી, પરંતુ તારા બે પુત્રામાંથી અધ વિભાગ આપ એટલે એક પુત્ર આપ એવી અમારી માગણી છે. ’ તે સાંભળી તેણે મેટા પુત્ર ધનપાળને તે વાત કરી, ત્યારે તે મિથ્યાત્વવર્ડ અધ મતિવાળા અને જનધના નિંદક હાવાથી તેણે તેના નિષેધ કર્યાં, અર્થાત્ ના પાડી. ત્યારે તે બ્રાહ્મણે નાના પુત્ર શાભનને પેાતાની પ્રતિજ્ઞા જણાવી અને પેાતાની પ્રતિજ્ઞાના ભંગનું પાપ ધોવા માટે યાત્રા કરવા ગયા. ત્યારપછી પિતાના ભક્ત રોાભને પિતાની પ્રતિજ્ઞા પાળવા માટે પોતેજ વ્રત ગ્રહણ કર્યું' અને ગુરૂની પાસે ગયા. ગુરૂએ તેને લઇને ત્યાંથી વિહાર કર્યાં. ગુરૂ પાસે રોાભન અનુક્રમે સર્વ આગમ ભણી વિદ્વાન થયેા.
Jain Education International
અહીં ધનપાળ પણ સમગ્ર વિદ્યા ભણી ભેાજરાજાને પ્રસન્ન કરી સમગ્ર પડિતામાં અગ્રસ્થાન પામ્યો. પોતાના ભાઇને લઇજવાથી જૈનમુનિ ઉપર ક્રોધ પામેલા તેણે બાર વર્ષ સુધી કોપણ જૈનસાધુને પોતાના દેશમાં પ્રવેશ કરવા દીધા નહીં. ત્યારે તે દેશના શ્રાવકોએ અત્યંત પ્રાથના કરીને ગુરૂને મેલાવ્યા. ગુરૂ તા આવી શકયા નહીં, પણ સકળ સિદ્ધાંતસાગરના પાને પામેલા ગાભન
ܙܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org