________________
(સોરઠા) તજીને માટીબાણ, કંચન ભૂપ શિરે ચડે તેનાં દીધ પ્રમાણ, ધર્મવિજય તે ધરતીમાં. સજી સત્ય તલવાર, ઢાલ અહિંસાની ધરી; કીધે જય જયકાર, ધર્મવિજય તેં ધરતીમાં. ઝાડી ઝરણું પહાડ, વિચરી વળી વેરાનમાં, દીધી તાતી ત્રાડ, ધર્મવિજય તેં ધરતીમાં. મેટા જે મહિરાણ, તેણે પણ શિર નામિયા; ફેરી વીરની આણુ, ધર્મવિજય તે ધરતીમાં. પહેરી પીળો વેષ, કેતાં જુદ્ધ સંચય પણ કો દેશવિદેશ, ધર્મવિજય તારે બળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org