________________
પ્રાકૃત
३१७
नमो नमो निम्मल सणस्स पंचम गणधर श्री सुधर्मास्वामिने नमः
१७ चन्द्रप्रज्ञप्तिउपाङ्गसूत्रम्
सटीकं षष्ठं उपागम्
(मूलसूत्रम् + मलयगिरि आचार्येण विरचिता वृत्तिः)
–ચંદ્રપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્રની ટીકાનાઆરંભે કંઈક(૧)વર્તમાનકાળેઉપલબ્ધસૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિબંને ઉપાંગસૂત્રોના પ્રાભૂતો –પ્રાભૂત પ્રાભૂતો–સૂત્ર આદિ સર્વે, સંખ્યા અને વિષયવસ્તુની દૃષ્ટિએ સંપુર્ણ સામ્ય ધરાવે છે
(૨) આવાં જ કોઈ કારણથી આગમોદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ બધાંજઉપાંગસૂત્રોટીકાસહિતપ્રકાશીત કરાવ્યા ત્યારેચંદ્રપ્રજ્ઞપ્તિ–ટીકા પ્રકાશીતકરાવી નથી ત્યારપછીનાસંશોધકપૂજ્યશ્રીમાંના કોઈએ પણ શ્રી મલયગિરિજી કૃત ચંદ્રપ્રજ્ઞપ્તિ ટીકાનું પ્રકાશન કરાવેલ નથી
(૩) મેં મૂળ આગમ સૂત્રો પ્રકાશીત કરાવ્યા ત્યારે ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર આપ્યું છપાવેલ છે પણ આરંભની ચારગાથા જ અતિરિક્ત હોવાથી ૪૫–આગમના અનુવાદમાં ફક્ત આ ચાર ગાથાનો જ અનુવાદ કર્યો છે તે જ રીતે અહીં પણ આ ચારગાથાનીજમલયગિરિજી કૃત ટીકાછપાવેલ છે
- હસ્તલિખિત પ્રતઃ૪૫ આગમ સટીકના સંશોધન કાર્યસમયેમેં ચંદ્રપ્રાપ્તિની મલયગિરિજી કૃતટીકામેળવવા પ્રયાસો કર્યા અંતેલાવ દ૦ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાંથી તેમળી. આuતરર૪૯શે. મિ. નીછે જે “મુનિમાણેકની પ્રેરણાથી બોરસદ મુકામે પટેલ નાથાભાઈ સનાભાઈનામક લહીયાએ સંવત ૧૮૫૬માં કારતક વદ-૭–નાપૂર્ણ કરી છે, તેના કુલ ૨૬૨ પૃષ્ટો છે
મારા સંશોધન મુજબ આરંભની ચાર ગાથા જે ચંદ્ર પ્રજ્ઞપ્તિમાં છે તેની મલયગિરિજી કૃત ટીકાપણછે તેઅહીંલીધી છે અને પ્રશસ્તિગાથામાં એકગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org