________________
४०
સ્તુતિ તરંગિણું શ્રી પંચતીર્થ સ્તુતિ પ્રહ ઉઠી પ્રેમે પ્રથમ જિનવર પૂજઈ પુંડરગિરિ, રૈવતગીરી વર નેમિ જિનવર મુગતિ રામ તિહાં વરી, જયકારી જિનવર ભરત નરવર થાપીયા અષ્ટાપદે, નંદીગીરી વર સમેત્તશિખરે એ પંચ તીરથ જિન વંદે. ૧ આશ પૂરે વિઘન ચૂરે વરકાણે પ્રભુ સેવતાં, વીરવાડે વીર ગાજે નમે તે સુર નાર દેવતા, જગનાથ નારદ પુરીઈ ધ્યાને રાણપુરે રીસહસરૂ, દીન દાતા દયાલ દાખ્યો સેલમાં શાન્તિસરૂ. ૨ વારિષેન ને વર્ધમાન સ્વામી ચંદ્રાનન રીસહસરૂ, મહા વિદેહમાંહે મહિમા વદંતિ શ્રી સીમંધર અલવેસરૂ, વીશ ને ચાવીસ સ્વામી પામી નરભવ પૂજીઈ, તપ ભેદ સંજમ વાડવાલી કમ આરિથી ઝીયે. ૩ નિર્વાણું અંબા હાથલંબા પહાવઈ ચકેશ્વરી, હરિ કરીય રૂઢા નાગવાહની વિવિડ ભૂષણ તનુવરી, તપગચ્છ રાજા તેજે તાજા વિજયધર્મ સૂરીશ્વરૂ, કપૂરવિજય ચર્ણ સેવા ગુરૂ પસાઈ મંગલ કરૂ. ૪
(પં. ભુવનવિ. મ. ભાભર) ૧ બીજ દિન સ્તુતિ અજુઆલીડી બીજની બાર માસ; ભલા ચંદ્ર દીઠી હુઈ મતિ ઉલાસ, સીમંઘરસ્વામીની મહાવિદેહ, માહરી વંદના કહિયે ગુણ સનેહ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org