________________
ગુજરાતી સ્તુતિ સદેહવિભાગ
શાશ્વતા જિનવર બિંબ નમી જે, સિત્તરસા અરિહંત જ પીજે; પાતિક ક્રૂરે પલીજે. ૨ સમવસરણુ દેવેન્દ્ર રચતા, અષ્ટ મહા પ્રાતિહાર્ય કરત્તા, સિંધાસણ પરઢતા, તે ઉપર પ્રભુજી બિસ...તા, તેજે દિનકર બિસ...તા, તેજે દિનકર જેમ જપતા; ઝળહુળ કરી ઝલકતા, અમૃતસમ ઉપદેશ દૈયંતા, જાણે પુષ્કર ધન વર સતા; સુરનર નાગ સુણુ તા, જે ગણધર સિદ્ધાન્ત કહુંતા, સ`પ્રતિ કાલે ગુરુ જે વાચંતા; સાંભલ જે ગુણવંતા. ૩ પાયે નેર ઝાંઝરી ઝલકારા, કટિ મેખલ ઘૂઘરી ધમકારા; સાહી સકલ શિણગારા, અહિં કુટ વાહન ઉદારા, સુવર્ણ વણુ શરીર ધારા; કરે કમલ કામણગારા, પાણી પદમમાં પાશ સાહે, વામ હાથે અંકુશ સાહે; ચાર હાથ મન માહે, પદ્માવતી યક્ષિણી સારી, ભક્તોના દે દુ;ખવિદારી; પાર્શ્વ પૂજકની બલીહારી. ૪
૧ શ્રી વી૨ જિન સ્તુતિ. (રાગ-રઘુપતિ રાઘવ રાજા રામ)
વીર જિંદ મુદું દ્રહ વાણી, ગગનઇ પુર્ણચાર સુવરણી; દત્ત સુહુ મહુ' મમ મેહે વરાસી, ગચ્છવઈ ગુરુ ગાયમસ્વામી. ૧
Jain Education International
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org