________________
૨૮
સ્તુતિ તરંગિણી આઠ પહોર અલીયાલા વાજે જીવ જતન કરો એક ઘડી અભય તીરથ જઈ ઉઠી વંદુ મગસીમંડન ગાય. ૩.
મેરૂ શિખર જઈ મુગતિ શીલા પરિસ્વામી કે નાણુ જોઈયે રે તે નાણ સંજોઈ એ ગણધર ગાઇયે જિનવર મુનિ આણંદ ભો એક અઠ્ઠોતેર કલસા સામી જિનવર નવણ ભયે ઈન્દ્ર ચંદ્ર ચામર ઢાળે અપછરા નાચે સુંદરી અભય તીરથ જઈ ઉઠી વંદુ મેરૂ શિખર જઈ ઉતરી. ૪. (અમરવિજય-ડભે ઈ. ૧૮૧૧ જેઠ શુ. ૧૫. બુધ મહેન્દ્રપુર)
(૧૦)
(રાગ -શ્રી શત્રુંજય તીરથ સાર.) વંદ વામાસુત જિનરાયા, ક્રમઠ કઠીન અભિમાન ગમાયા;
જીવદયા મન લાયા, જલતા સાપને નવકાર સુણાચા, તિરિય ભવ તસ દૂર કરાયા;
ધરણેન્દ્ર પદ પાયા, કેશર ચંદન પૂજા રચાય, નાટક નવ નવ ગીત ગવાયા;
અહે નિશ મનમેં આયા, ઉના હુઆ પુર મંડરાયા, ભીડ ભંજન જિન નામ કહાયા;
નિત્ય નિત્ય સે પાયા. ૧ 28ષભાટીક જિનવર વદીજે, કેશર ચંદન મૃગ મદ લીજે;
પૂજા તે ભાવિ રચી છે, વીશે વિહરમાન થુથું જે, માનવ ભવ સફલ કરી છે;
-
સમકિત શુદ્ધ લહીજે, અતીત અનાગત દેવ કહીજે, પ્રહ ઉઠીને પાયે પ્રણમીજે;
તે ભવ ભય ભાંજીજે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org