________________
તત્ત્વ ન્યાય વિભાકર ભાગ-ર વિષે મહત્ત્વના અભિપ્રાય
તત્ત્વ ન્યાય વિભાકર મૂલ ત્રંથ ટીકા સહિત ( સ્વેપત્તુ ટીકા ) સંસ્કૃતમાં પૂજ્યપાદ જૈનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્ય દેવ શ્રોદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીએ ખૂબ વિસ્તૃત તથા હૃદય ગમ શૈલીયે રચેલ છે. જેમાં જૈનદર્શન પ્રતિપાદિત મેાક્ષમા રૂપ સમ્યગ્દર્શન, સમ્યગ્દાન તથા સભ્યચારિત્રમય રત્નત્રયીની વિશાલ તે વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા દ્વારા નિરૂપણ કરવામાં આવેલ છે. તે ગ્રંથરત્નના ગુજરાતી ભાષામાં સુંદર અને સુખેાધ પતિયે અનુવાદ તેઓશ્રીમદ્ના પટ્ટાલંકાર પૂ॰ આ. મ. શ્રી વિજયસુત્રનતિલક મુ. મ. શ્રીના પટ્ટપ્રદ્યોતક પૂ આ. મ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે કરેલ છે, જેને પ્રથમ ભાગ અત્યાર અગાઉ પ્રસિદ્ધ થયેલ છે; આ તેના બીજો ભાગ પ્રસિદ્ધ થઈ રહેલ છે. જેમાં સમ્યગ્નાન તથા સભ્યચારિત્રનું વિસ્તૃત રીતે નિરૂપણ છે. પ્રમાણ, નય, ભગા દ્વારા સભ્યજ્ઞાનનું નિરૂપણુ સુંદર તે ભાવવાહી શૈલીયે કરેલ છે, ત્યાર બાદ સભ્યશ્ચારિત્રનું વિશદ નિરૂપણુ થયેલ છે. જેમાં ચરણ-કરણ સિત્તરી, ૧૨ ભાવના આદિ વન સુખાધ શૈલીયે કરેલ છે. એકંદરે આ અનુવાદ કરવામાં અનુવાદક પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ ખૂબ જ પરિશ્રમ, કાલજી તથા ચીવટ રાખેલ છે. જૈન દર્શનનુ॰ સમગ્ર તત્ત્વજ્ઞાન આ ગ્રંથરત્નમાં સકલિત થયેલ છે. મૂલકાર પૂજ્યપાદ આચા` મહારાજશ્રીએ જેમ સ્વપન ટીકા દ્વારા આ ગ્રંથરત્નમાં સમગ્ર જૈન દનની મેાક્ષમારૂપ રત્નત્રયીનું વિસ્તૃત રીતે નિરૂપણુ કરી તત્ત્વજિજ્ઞાસુ આત્મકલ્યાણના અભિલાંષી વ પર અનન્ય અનુગ્રહ કરેલ છે. તેમ તેએશ્રીના પ્રશિષ્યરત્ન પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રંકરજી મહારાજે આ વિશાલ ગ્રંથરત્નના અનુવાદ દ્વારા કલ્યાણકારી જિજ્ઞાસુવ પર મહાન અનુમહ કરેલ છે. તેઓશ્રીના આવા ગ્રંથરત્નના અનુવાદ માટેના ભગીરથ પુરુષાની જેટલી પ્રશંસા કરીએ તે આછી છે. સર્વાં કાઇ આવા જૈન દનના સમગ્ર તત્ત્વજ્ઞાનને સમાવેશ કરતાં વિશાલકાય ગ્રંથરત્નના અધ્યયન-અધ્યાપન-મનન ચિંતન દ્વારા રત્નત્રયીની આરાધનાના માર્ગ પ્રગતિ કરીને મેાક્ષના શાશ્વત સુખને પામે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org