________________
સ્તુતિઓમાં શબ્દનું પ્રાવિય પણ અદભૂત છે. એક જેડાની ચારેય સ્તુતિએામાં બધા જ શબ્દ રકારાત છે. પૃ. ૧૨૯
શ્રી પાક જિનની એક રસુતિમાં ચારેય વખત વિજયદેવ શબ્દ લે છે. (પૃ. ૧૮૫)
પ્રભુ મહાવીરની એક સ્તુતિ સંગીતની સારેગમથી પ્રારંભ થાય છે. “પાપા ધાપાનિ” (પૃ. ૧૩૦)
યમકાલ કરે સ્તુતિઓમાં યમકાકારે વિવિધ પ્રકારે વિવિધ રીતિએ જોવામાં આવે છે. ત્રણ પદ સમાન હોય છે. નેમિજિન સ્તુતિ સમય માવજત
શિવકુવં વિતનોતુ કૃપાના: 9 ૧૭૪ સ્તુતિ ચતુર્વિશતિ ઈન્દ્રનજિસૂરિજી રચિત (વુટિત) બીજી અને એથી પંક્તિ યમકમાં રચના કરી છે. (પૃ. ૧૮૯)
પહેલી અને ત્રીજી, બીજી અને ચોથી પંક્તિ એવી રીતે ચમક બનાવવામાં આવી છે.(૫ ૧૯૨)
ધર્મ જિન સ્તુતિમાં તો યમક રચનામાં કમાલ કરી નાંખે છે. ચારેય ચરણે એક જ ચમકમાં લેવામાં આવેલ છે. જેમકે
साध मानवविभावसु धर्मः
; ; , (પૃ. ૧૯૫) પૂ. મુનિસુંદરસૂરિજી મ. પ્રણીત સ્તુતિ ચેવિશીમાં શબ્દ યમકાની રમઝટ મનને આનંદવિભેર બનાવી દે તેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org