________________
શ્રીષભાજનવુતિઓ
: ૭ :[૩૫] . શ્રી શત્રુંજય રૈવતકાચલ, શ્રી અબ્દગિરિ સેહઈ છે, શ્રીઅષ્ટાપદ સમેતશિખર પરિ, તીરથ ભાવિકજન મેહઈ છે; નંદીસર રૂચકાદિ દ્વીપ, દીપે વિશ્વત્રયે જિનદેવા જી, તે સવિ પ્રણમું ત્રિકરણ શુદ્ધઈ બેધિબીજ ફલ લેવા જી. ૨ શ્રીજિન શ્રીમુખ ત્રિપદી પયાસઈ, ગણધર રચના ભાઈ છે, શ્રીદ્વાદશાંગીરૂપ વિલાસઈ, સુણતાં પાપ પણસઈજી; ભક્તિ ધરી જે યુક્તિ પયાસઈ, નિજમતિ જ્ઞાન ઉઝાસઈ છે, જે ભવિયણ નિય શ્રવણે નિવાસઈ, તસ પય દેવ ઉપાસઈ છે. ૩ શ્રીજિનશાસન ધન રખવાલી શ્રીચઢેસરી માતાજી, શ્રીમુખ દુઃખ દેષ નિવારઈ, સંઘતણુઈ હિત રાતા; પંડિત શ્રીજયાદશમ્મુજ, રસિક મધુવ્રત શીશ છે, ગજાણંદ આણંદ યાવઈ, પાવઈ ઉદય જગીશ જી. ૪
- + ૮ (રાગ –શત્રુંજયમંડન ઋષભજિણુંદ દયાલ. ) પ્રથમ જિનેસર સમરે સપરે સુધીર, જડજુગલ જતુને વિનય દેઅણુ વડવીર; પ્રભુ અખંડ પ્રતાપી નાભિરાયને નંદ, મરુ દેવા મા તા આદિ અનાદિ આણંદ. ૧ ચઉ દેવ તિહાં પે સમોસરણ સુહાવે, ભા મંડલે ભાલે અશોકવૃક્ષ ઉપા વે; છત્ર ચામર છાજે વાજે અખંડ વાજિંત્ર, દેવડું દુભિ દેતાં વૃષ્ટિ પુષ્કાસિત. ૨ ૧ ભ્રમર. ૨ પ્રાતઃકાલે. ૩ રચે. ૪ બનાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org