SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬ પ૩૪] સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ + ૬ (રાગ -શત્રુંજયમંડન ઋષભજિણુંદ દયાલ) પહિલા જિન પૂજે શ્રીઆદિજિનેસર દેવ, સુર નર ને કિન્નર સેવા કરે નિતમેવ; પ્રહ ઊઠી પ્રણમું તુહ યા મુનિરાજ, વિધિનું જે પૂજે આપે વંછિત કાજ. ૧ સુરલેકે જિનવર પૂજે ઈદ સૂર ચંદ, બાવન પિણ સેહે નંદીસર જિનચંદ, મહિયલ જે મેટા શ્રી શત્રુંજે ગિરનાર, આબુ અષ્ટાપદ સમેતશિખર સુખકાર. ૨ ભગવતે ભાગે વાણી અમીય સમાન, ગણધર જે ગૂંથ્ય સુણ મૂકી અભિમાન; અતિ મોટા આગમ પિતાલીસ પરમાણુ, સ્તુત જાણી તુહે પૂજે આદીસરજિનભા. ૩ જખ ગેસુખ સાચે જિનશાસન હિતકાર, આદીસર ચરણે સેવ કરે સુખકાર; પંડિતવર મંડિત શ્રીલલિતહંસ ગુરુરાય, તત્તહંસ ઈમ બેલે દિન દિન દોલત થાય. ૪ + ૭ (રાગ –રિજિનેસર અતિ અલવેસર) સકલશ્રેય શ્રીમંદિર સુંદર, વદન વિધપમ રાજઈ જી, શ્રીદેવાધિદેવ ષપ્રભુ, પ્રતિમા ભાનુવિરાજ ; સામહિમ મહિમાવંત અનંત, જગત્રયે અતિશય ગાજઈ જી, ત્રિભુવન અતિ નિવારઈ તારઈ, સમ હિત સુખ નિવાઈ જી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy