SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિતરંગિણી ભાગ ૨ એકાદશ તરંગ ગુજરાતી આદિ ભાષાની સ્તુતિઓ શ્રીષભજિનસ્તુતિઓ + ૧ (રાગ –મનેહરમૂરતિમહાવીરતણું) નાભિનૃપતિ કુલકમલ દિઠું, મરુદેવીમાતાને નંદ; યુગ આદિ થયા કરુણાકંદ, વૃષભલંછન શ્રીષભજિયું. ૧ ચોદભગતે શિવ બાષભ લહ્યા, છઠભગતે શ્રીવરછ કહ્યા શેષ સવે જિન માપવાસ, શિવ પામ્યા પ્રણમું ઉલ્લાસ. ૨ સમવસરણ અતિશય ચેત્રીસ, વાણુ ગુણ છેલ્યા પાંત્રીસ હિત ધરી ભવિને દઈ દેશના, આવી નુપ સુણે બહુ દેશના. ૩ ગેમુખજક્ષ ને ચક્કસરી, શ્રીજિનપદ નિતુ રહે અનુસરી; જ્ઞાનવિમલ ગુણ ગણુ પરવરી, સાનિધ કરજે સુરસુંદરી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy