SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૫૪ :[૮૯૨) સ્તુતિતરગિણી ભાગ ૨ : એકવિશતિતમતરંગ દીપવિજય કવિરાજ સનેહ, એષ અતિશય વરસે સદેહ, વીર જગતગુરુ મેહ. ૪ શ્રીનમિજિનકેવલજ્ઞાનકલ્યાણકસ્તુતિ વાણુ ગુણ ગાજે, દેહ સંદેહ ભાજે, ત્રિગડે જિન છાજે, દુંદુભિ નાદ વાજે; મણિ તિહુઅણુ ભાણું, એકાદગી (દ્ધિમાણું, એણે તિરથ નમિનાણું, પંચ કલ્યાણક જાણું. ૧ શ્રીસમવસરણુભાવગર્ભિતશ્રી સામાન્ય જિનસ્તુતિ - ૧ (રાગ -શત્રુંજયમંડનષભજિકુંદદયાલ) મિલ ચૌવિહ સુરવર વિરચે ત્રિગડું સાર, અઢી ગાઉ ઉંચે પહુલે જન ચાર; બિચ કનક સિંઘાસન પદમાસન સુખકાર, શ્રીતીરથનાયક બેસે ચોમુખ ધાર. ૧ તીન છત્ર શીરોમણે ચમ્મર ઢાળે ઈદ, દેવદુંદુભિ વાજે ભાંજે કુમતિ ફંદ, ભામંડલ પંઠે ઝબકે જાણી દિણંદ, ત્રિફુઅણુ જન મન મેહે સયલ જિર્ણોદ. ૨ દ્રવ્ય ભાવસું ઠવણુ નામ નિક્ષેપા ચાર, જિનગણધરે ભાખ્યા સૂત્ર સિદ્ધાન્ત મઝાર; જિનવરની પડિમા જિન સરખી સુખકાર, સુસ્વભાવે વંદે પૂજે જગ જયકાર. ૩ દુઃખહરણી મંગલકરણ જિનવર વાણી, ભવ છેદ કૃપાણી મીઠી અમીય સમાણી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy