SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસામાન્યજિનસ્તુતિ : ૩૫૩ :+[૮૯૧] ચેાસઠ ઈન્દ્ર વર્જીને જાણુ, લેતાં દેતાં સુરવારે તે ઠાણુ, અતિશય ખીજો પ્રમાણુ. ૧ ભવનપતિમાં વડા કહાવે, ચમર અલીન્દ્ર નામ સુહાવે, જિનપતિના ગુણુ ગાવે, પ્રભુજી મૂડી નિયમાવે, યાચક ભાગ્યથી અધિક જાવે, ચરેન્દ્ર હીન કરાવે; ભાગ્યાધિકને ઓછા થાવે, અલીન્દ્ર તેહમાં અધિક મનાવે, ભાગ્ય પ્રમાણે પાવે, નિજ કરણી કરી આનંદ પાવે, ત્રીજો અતિશય એહુ જણાવે, પ્રભુભકિત દિલ લાવે. ર ભવનપતિના નવ નિકાય, તેના ઇન્દ્ર અઢાર કહાય, સૂત્ર સિદ્ધાન્ત લખાય, તે સહુ ઇન્દ્રના જીત ગણાય, દાન સમય લહી અવસર પાય, કરણી આપ કરાય; ભરતક્ષેત્રના નર સમુદાય, દાન લેવા જસ ઈચ્છા થાય, તે લેવા મન થાય, તે સહુ માણસને 'હાં લાય, એ ચેાથેા અતિશય ગવાય, દ્વીપવિય વિરાય. ૩ વાણુન્ધ્યન્તર ને બ્યન્તર જેહ, સહુ મળી ઈન્દ્ર ખત્રીશ ગુણુગેહ, સમકિતષ્ટિતેહ, ભરતવાસી માનવનેએહ, પાછા નિજ નિજ ધામ ધરેહ, અતિશય પંચમ એહ; જ્યાતિષી ઇન્દ્ર કરણી એહ, વિદ્યાધરને જાણ કરે, છઠ્ઠો અતિશય તેહ, ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy