________________
સંપાદકીય નિવેદન
સ્તુતિરંગિણું ભા. ૧ નું સંપાદનકાર્ય અતિ મુશ્કેલ હોવા છતાં ય મારા પૂ. ગુરૂદેવેશ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાની અમી કૃપાથી તેમજ મારા આત્માના અડગ એક જ નિશ્ચયથી નિવિઘ પરિપૂર્ણ થયાને પાંચ વર્ષ પૂરા થયા છે.
પ્રસ્તુત પુસ્તકનો આ દ્વિતીય ભાગ પણ શ્રી ચતુર્વિધ સંઘના કરકમલમાં મૂક્તાં અતિ હર્ષ થાય છે.
સૌ કોઈના સુંદર પ્રયાસથી દ્વિતીય ભાગ માટેનું પણ સાહિત્ય ટૂંક સમયમાં એકત્રિત થઈ ગયું, પરંતુ તેમાં સંસ્કૃત સાહિત્ય કરતાં ગુજરાતી સાહિત્યની સ્તુતિ–
થેના જોડાનું પ્રમાણ ખૂબ જ વધી જવા પામ્યું એટલે જ સંસ્કૃત સાહિત્યનું હું જ સાહિત્ય દાખલ કરી શકાયું છે કારણ કે પિપર તેમજ પ્રિન્ટિંગના ચા વધી જવાથી લગભગ ૩૨ કારમમાં દ્વિતીય ભાગને સમાપ્ત કરવાનો સંતોષ ભાન પડ્યો છે.
તૃતીય ભાગ માટેનું સાહિત્ય લગભગ ૧૫-૨૦ ફારમ જેટલું તૈયાર છે. સંસ્કૃત સાહિત્યમાં અપ્રસિદ્ધ એવીશ તીર્થકરે, કાર્તિકાદિમાસ આશ્રિત શ્રીજિનકલ્યાણકે, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, શ્રીનવપદજી, દીવાલી, દ્વિતીયા આદિ પર્વતિથિઓ વગેરેની વિશિષ્ટ સ્તુતિ–થોના સાહિત્યને સમાવેશ કરવામાં આવશે.
પ્રસ્તુત સાહિત્યને એકત્રિત કરવામાં લગભગ ૧૧ વર્ષનો લાંબે ગાળો પસાર થશે છે તે દરમ્યાન મારા અંગત અનુભવ પ્રમાણે ઉદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org