SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમક્ષિજિનદીક્ષાલ્યાણકસ્તુતિએ : ૩૦૭ [૮૫] + ૪ (રાગ –શત્રુંજયમંડનષભજિર્ણદદયાલ. કરે નવલા મંગલ મલ્લિજિને સરદેવ, મન વચન કાયાઈ ભગતિ કીજે સેવ; મેરુશિખર ઉગે નવરાવ્યા નીરલેવ, ઈન્દ્રાદિક પૂજિત ચરણકમલ નિકમેવ. ૧ સુપસન્ન સદા પ્રભુ કેવલીમાંહિ ચંદ, તારે કરુણપર ચૂરો કર્મના કંદ; સવિ પાપ નિવારઈ પુહતા મુગતિ મુર્ણદ, એહવા આરાધો ચકવીશે જિમુંદ.. ૨ સય મુખ પરકાસી.ધરમના ચાર પ્રકાર, ગણધર બહુ બુદ્ધિ રચઈ અંગ ઈગ્યાર; અતિ અરથ વિરાજે તે ધારે ગણધાર, નવ તત્વ જ લહીઈ તે પ્રણમું શ્રુતસાર. ૩ શાસનના સેવક કુબેરનામે દેવ, દેવી વેરાટચા શ્રીજિન કરતી સેવ; ઉજજવલ એકાદશી મૃગશિરમાંહિ દેવ, આરાધઈ જે વર સૌભાગ્ય પામે તેવ. ૪ + ૫ (રાગ-શત્રુંજયમંડનઋષભજિર્ણદયાલ.) શ્રીમલિજિનેસર ઓગણીસમા જિન દેવ, સુર અસુર વિદ્યાધર અહનિશ સારે સેવ; જિન દીક્ષા એકાદશી માગશિરસુદિની હવ, એહ જિનવર સેવ્યાં ફલે વંછિત નિતમેવ. ૧ પંચ ભરતે જિનવર ઐરવત પંચે જેહ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy