________________
૩૦૬ : +[૮૪૪] અતુતિતગિણી ભાગ ૨ : અષ્ટાદશતરસ
મૃગશિર સુદિ કેરી એકાદશી દિન એહ, થયા ભાવચરણુધર છાંડી પરિકર ગેહ. ૧ અહો દાન શેષણ સુરદુંદુભિ વાજંત, નીપડે વસુધારા જલસુગંધ વરસંત; ફૂલવૃષ્ટિ કરે સુર એ પંચ દિવ્ય હવંત, જસ પારણુ ઠામે તે વંદુ અરિહંત. ૨ સામાયિક આદિ ચારિત્ર “પંચ પ્રમાણુ, તે માંહિ પહિલું ચોથું પંચમ જાણ; જિનને એ હાઈ કમે ચઢત ગુણઠાણ, એ કહ્યો જિહાં વિધિ તે વંદુ સુયનાણ. ૩ છદ્મસ્થપણે જિન વિચરે મહિયલમાંહિ, ઇન્દ્રાદિક આવે ભક્તિવંત ઉચ્છહિ, પ્રભુ ઉન્નત કાજે બહુ પૂજા કરે ત્યાંહિ, તેહ સુરસાનિધથી દાન સુમતિ અવગાહિ. ૪
+ ૩ (રાગ -મહમૂરતિમહાવીરતણુ.) પરભાવતીનંદન મલ્લિજિર્ણોદ, જસ મુખ સહઈ પૂનિમચંદ નવનિધિદાય પય અરવિંદ, દિન દિન વંદઈ સઠિ ઈંદ. ૧ સકલ જિનેસર શાસનધણુ, કેવલ પામી ચઉગતિ હણી; પાપ તિમિર ભર અંબર મણું, સેવ્યાં લહઈ સંપત્તિ ઘણી. ૨ જયવંતે જગજતુ આધાર, આગમ ખીરમહોદધિ સાર; સૂત્ર સલિલ જિહાં સેબલ, અરથ યણને ન લહુ પાર. ૩ વિરાટચાદેવી નિરમલી, નાસા દીપે ચંપક કલી; મલ્લિજિનેસર ચરણે મિલી, સભાગ્યવિજયની પૂરે વલી. ૪
. તાહરમતિ કઇ પૂજિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org