SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૪ :+[૮ ] સ્તુતિતરંગિણી ભાગ ૨ : અષ્ટાદશતરંગ દય શામલવન્ના દેય નીલવરણ સુખકાર; સેલહ જિન પ્રણમું કંચનવરણ સફાર. ૨ જિનની વાણીને જોજન લગી વિસ્તાર, સૂત્ર અર્થ પ્રકાશઈ સાંભલી પર્ષદા બાર; શુદ્ધ મનસું સુણતાં દીજે ગતિ ચાર, એ વાણું જાણી લહીઈ ભવનો પાર. ૩ યક્ષ કુબેરનામિ શ્રીજિનભક્તિ કરંત, વૈરેટાદેવી સંઘના વિઘન હરત ઉજવલ એકાદશી આરાધે મન ખંત, સુખ સંપત્તિ સઘલે સૌભાગ્ય તેહ લહંત. ૪ + ૭ (રાગ –આગે લાખ પૂરવ નવ્વાણું ) જેહનું મુખડું નિરમલ દીસે, તે વંદે જગદીશ છે, કેવલ પામી મુગતિ હિતા, સે જિનવીશે જી; પ્રભુ મુખવાણું અમીય સમાણું, સુણતાં લહઈ જગશે જ, દેવી વેરેટચા મલ્લિજિનેસર, સૈભાગ્ય પ્રણમે શીશો છે. ૧ " + ૮ છપ્પનદિસિ કુમરી, સૂતિકર્મ નિવારી, કરે ભક્તિ સારી, માયા મ@િ નિવારી, ચોસઠ હરિ હારી, મેરુ ઉગે ધારી, એણે તિરથની વારી, સ્નાત્ર મલ્લિકુમારી. ૧ * આ સ્તુતિ–ાય ચાર વખત બોલી શકાય છે. 1 નેહસું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy