________________
શ્રીઅન્નિજિતસકલ્યાણકાતિએ
: ૩૦૩ :+[૮૪ પંચરૂપ શકે ધરી એ, લેઈ ગયા મેગિરીદ તે, જિન ઉચ્છંગે થાપીને એ, નમણ કરે દેવદ તો. ૧ જબૂદીપ દક્ષિણ દિસિ એ, ક્ષેત્ર ભરત સુવિશાલ તે, મિથિલા કુંભનરેસરૂ એ, પ્રભાવતીકુખિ મરાલ તે; પ્રહ સમે જન્મ જાળી કરી એ, ગાવે ગીત રસાલ તે, ઈમ સવિ જિનવર વંદતા એ, હવે મંગલમાલ તે. ૨ પૂરવભવ ષટ મિત્રનું એ, વંચી તપ કર્યો જેહ તે, સ્ત્રીવેદ જિન પામીયા એ, કપટતણું ફલ એહ તે; મૃષા વચન ભવિ પરિહરે એ, જિમ હે જગ જસ રેહ તે, જિનવચન ચિત્ત ધારતા એ, પામે મુગતિ સુગેહ તે. ૩ તીર્થકર ઓગણીસમા એ, ધરીઈ તેનું ધ્યાન તે, શાસનદેવી શુભ ચિત્તે એ, ગાવે જિનગુણ ગાન તે; કલશવંછન સેહે સદા એ, નામ જપ એકતાન તે, ગણેશરુચિઈ વિનવે એ, આપ મુગતિનું દાન તે. ૪
+ ૬ (રાગ-શત્રુંજયમંડનઋષભજિસુંદદયાલ.) પ્રહ ઊઠી પ્રણમઈ મલ્લિજિનેસર જેહ, પામઈ મનરંગઈ મુગતિતણ ફલ તેહ પંચવીશ ધનુષની કંચનવરણ દેહ, એહવા જિનજીને સે આણી નેહ. ૧ જેહને નવિ લહઈ પાર અપાર સંસાર, તસ પાર પામીનઈ પટુતા મુગતિ મઝાર; રાતા દેય જિનવર ઉજજવલ દેય ઉદાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org