________________
ર૩૬ [૭૭] સ્તુતિતરવિણ ભાગ ૨ : પડશતરંગ પંચાનન વાહન સુખ સાહન, દેવી અંબિકા નામ છે, અંબેલુંબીચું દેય કર સુંદર, દેય કર સુત અભિરામ જી; નાણપંચમી જે આરાધે, વધતે શુભ પરિણામ છે, કર સંઘતણી તે સાનિધ, દાન વધારે મામ જી. ૪
+ ૮
સુવિધિનાથજિન જનમ પંચમીદિન લહીયે, પંચમી પર વિચાર કેતે મુખ કહીયે, પંચમી કરે અખંડ પાસે સુખ જેહ, પંચમી જ્ઞાન પ્રચંડ આરાહે તેહ. ૧ પંચ ભરહ વલી એરવતસુ પંચ, પંચ વિદેહ સુક્ષેત્ર કલ્યાણક પંચ; પંચશૂલ મેરૂ પંચ જિણહર સુવિશાલા, વંદો ભવિયણ એહ તીરથ તિહુંકાલા. ૨ ઉપને કેવલજ્ઞાન જિન ત્રિપદી દાખી, પંચમી પરવ વિરાજી કહે ગણધર સાખી; પંચમી ગતિને માગ પંચમી ગુણરાશી, પંચ પમાય નિવારે પંચમી સુખ થાશી. ૩ કમલનયન લુતિ કમલમુખ કમલ સુયંગી, કમલાસન કર કમલે પાયકમલ સુરંગી; પ્રવચનદેવીમાય સંશય સહુ હરણી, પંચમી પાસે જેહ તેહને સુખકરણ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org