________________
શ્રીપંચમીસ્તુતિએ
: ૨૩૫ +[૭૩] મહાનિશિથસૂત્રમાંહિ સુઈ પંચમીતપ પ્રકાસ છે, ચેથભેજન પાસે વ્રતધારી, નમો નાણસ્સ ગુણે ખાસ જી; પરવ પજુસણથી તે માંડી, પાંચ વરસ પાંચ માસ છે, તે તપ વિધિ પૂર્વક કરતાં, મુગતિપુરીમાં વાસ છે. ૩ શ્રીનેમિસર સેવા સારે, દેવી અંબિકામાય છે, સેલ શંગાર સેહઈ શશીવયણી, સુંદર સુકોમલ કાય જી; ઉજીઆલી પંચમીતપ કરતાં, ટાલઈ સવિ અંતરાય છે, રતનવિજય સત્યવિજય બુધકેરે, વૃદ્ધિવિજયગુણ ગાય છે. ૪
+ ૭ (રાગ –વીરજિનેશ્વરઅતિઅલવેસર.) પંચમીદિવસે જન્મકલ્યાણક, જાસ થયું અતિ સાર છે, પંચમજ્ઞાન પ્રમાણે જાણે, સકલ વસ્તુ વિસ્તાર છે; પંચમગતિ પહોતા પ્રભુ કરીને, પંચ દેહ પરિહાર છે, પંચ બાણ ગજ પંચાનન તેહ, નેમિ નમે સુખકાર જી. ૧ પંચ રૂપ સુરપતિકૃત જેહને, જનમ મહેચ્છવ અંગ છે, પંચ મહાવ્રત ભાર ધુરંધર, ધરી જિમ નિસંગ જી; પંચ પ્રમાદ તજી જિણિ પાયું, કેવલજ્ઞાન અભંગ છે, પંચમદિવસે તે જિન પ્રણમું, મન આણી બહુ રંગ છે. ૨ સૂત્ર ટીકા ચૂરણી નિરયુક્તિ, ભાષ્ય પાંચમું જાણો જી, એ પંચાંગી મુનિવર ભાખિત, પ્રકરણ અવર ખાણે છે; નાણપંચમી જિહાં ઉપદેશી, જિનવચન પ્રમાણે છે, પંચ નાણુ આરાધન અરશે, શુદ્ધ ભાવ મન આણે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org