SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપ ચસીસ્તુતિ : ૨૩૩ :+[૭૧] જ્ઞાનપ ́ચમી પ્રભુ સય મુખ ખેલે, અષાડવદિ પૂનમે પ્રભુ પાવે, કેવલ મહેાચ્છવ સહસાવને થાવે, રત્ન ત્રિગડા રચાવે, સુણી વધામણી શ્રીકૃષ્ણે આવે, ચઉ સંધ મલી ગિરિ તીરથ હાવે, પરખદા મારે મુઝાવે; ગુણમંજરી વદત્ત નિડુ તાલે, સિદ્ધપદ લહ્યું જે અમેાલે, શ્રાવણુસુદ પંચમી અઆલી, ચંદ્રપ્રભ ચવીયા કર્મ પ્રજાલી, પંચમી અનૂપ તિથ ભાલી. ૩ પંચમી પંચ વરસ પાંચ માસ, કરે ઉજ્જમણું મન ઉલ્લાસ, પામે પ્રાણી અવિચલ વાસ, જ્ઞાનપંચમીગુણુને નેમજી ગાવે, સપ્ત પ્રાતિહાર્યે સુહાવે, પૂરણુ સહસ આયુ થાવે; અષાઢમાસે આઠમ અનુઆલી, ગીરનારે મુગતિ લડે લટકાળી, દેવી આ સદા રખવાલી, ગામુયક્ષ સદા જિન પાસ પડિત રત્નવિજયને દાસ, વનીતવિજય ભણે ઉલ્લાસ. ૪ + ૫ ( રાગઃ-શત્રુંજયમ ડનૠષજિષ્ણુ દયાલ ) પંચમીદ્દિન જનમ્યા દયાલ, નેમજિષ્ણુ દ પાઁચ રૂપ કરી હરિ ઓચ્છવ કીધ વિશાલ; ગ્રહી પંચ મહાવ્રત પામ્યા પંચમનાણુ, 'પંચ દિન પૂજો પ્રણમુ તે જગભાણુ 1 પોંચમતિ પહેાંતા. Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy