________________
: ૨૩ર : +[૭૭૦] સ્તુતિતરંથણી ભાગ ૨ : પડતર જિનભાષિત પંચમસંગ, સયલાગમ સાર પયંગ; જે ભવિ સુણઈ પંચમી દિવસઈ, તે પંચમગતિ સુખ વિલસઈ. ૩ શ્રીઅંબિકા શાસનદેવી, શ્રીસંઘના વિઘન હરેવી; જે પંચમીતપ આરાધઈ, ગજાણુંદ અખયપદ સાધઈ. ૪
+ ૪ (રાગ-વરસદિવસમાં અષાઢમાસું) મંગલિક પંચમી સુણો અધિકાર, કુબ્યુજિન દીક્ષા હર્ષ અપાર,
સંભવ કેવલ તિણિવાર, અજિત સંભવ અનંત સિદ્ધાણું, ધર્મ એ ચારે પંચમી સિદ્ધજાણું,
સુવિધિ નેમિ જન્મ વખાણું; કાતિવદિ જે બારસે ચવીયા, માતા શિવાદેવી ઉદરે ધરીયા,
યદુકુલે નેમ અવતરીયા, શૌરીપુર સમુદ્રવિજય રાય, ચઉદ સુપન મંગલિક ગવાય,
શ્રાવણુસુદ પંચમી જન્મ થાય. ૧ છપ્પન અંતરદ્વીપની કુમરી, ધવલમંગલ મહાચ્છવ કરે અમરી,
લેકીન પંકજ જેમ ભમરી, મેરુઈ ચોસઠ ઈન્દ્ર સુર આવે, સેવનકલશ માથે ઢોલાવે,
એક ક્રોડ સાઠ લાખ થાવે; ઈન્દ્ર સુર કિન્નર ઓચ્છવ કીધા, બાલબ્રહ્મચારી પુત્રી પ્રસિદ્ધા,
સંવત્સરી દાન જગ દીધા, શ્રાવણુસુદ છઠું લહી દીક્ષા, રાજીમતી તારી દેઈ શિખા,
કેવલદાન દેઈ ભિખા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org