________________
આ એક એવે સંગ્રહ ગ્રંથ છે કે એને યથાયેગ્ય ઉપયેગ કરવામાં આવે તે આત્માના મહાન ગુણેને સંગ્રાહક બનાવી દે છે. શ્રી જિનેશ્વર ભગવંતેની ભક્તિ કરનારા ભવ્યાત્માઓ માટે જેમ આ ગ્રંથ જરૂરી છે તેમ ભાષાના ક્રમિકવિકાસના અભ્યાસી વર્ગને, ઈતિહાસના રસિકોને, કાવ્યના જિજ્ઞાસુઓને, ગુજરાતી શબ્દકોષના બનાવનારાઓને પણ અતિ ઉપયોગી છે. અનેક વિષયોથી ભરપૂર એવા આ ભાગને સદુપયોગ કરી આમાના શુદ્ધગવેષક બને.
વિકાસના
ગુજરાતી
થી ભરપૂર
શ્રી આત્મ-કમલ– ! જૈનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ કવિકુલકિરીટ લબ્ધિસૂરીશ્વરજી જૈન | સૂરિસાર્વભૌમ, ગુણરત્નમહોદધિ આરાધ્યાપાદ જ્ઞાન મંદિર,
પૂજ્યપાદ પરમગુરૂવર્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ ૬ એસલેન, દાદર,
વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજને ચરણમુંબઈ નં. ૨૮ વિ. સં. ૨૦૧૬ ચંચરીક પં. વિકમવિજય પોષ વદ ૬ બુધવાર તા. ૨૦–૧–૧૯૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org