________________
: ૧૫૪:૬૯ર) સ્તુતિતરંગિણી ભાગ ૨: દ્વાદશતરંગ શીતલ સુખદાયિક દસમા જિન, હીરવિજયસૂરિ યાઈ ધિન ગુણ અમૃતરસ ઘટ ઘટ પીજી, વીતરાગ તવી ફલઈ. ૧૦ વિજયદાનતણુક પ્રભુ જાણુઈ, તિરુભુવન શ્રેયાંસ વખાણુઈ સબલ પુન્ય પતઈહકઈ જેલનઈમિલઈએહવા અરિહંતનેહનઈ.૧૧ વાસુપૂજય જિનેન્દ્ર મનેહરૂ, ભાજઉ ભવિકા કામિત સુરત હીરવિજયસૂરીશ્વર વદીયા, ધરી પ્રેમ હૃદય આણંદીયા. ૧૨ સાહજિવિમલ વિમલજિન ધ્યાઈઈ વિમલ સુખગુણ તવ પાઈઈ; વિજયદાન અહે નાગરપણું, નિતું સરૂપ વખાણુઈ જિનતણું. ૧૩ કાલ અનંત હું મેહિ વિનાઉ, નરજનમ સફલઉ આજ માની6; અનંતજિનવર જઉ મમિ આણ૩, હીરવિજયસૂરિથી જાણીઉ.૧૪ વિજયદાનસૂરિ ગુણ આગર, તેહ તણુઉ હું ચરણસેવાકર; ધરમનાથનમું જિન પનરમા, અહિં વલ્લભ ચિંતામણી સમા.૧૫ જ૫ જુગત શાન્તિ સેહામણ૩, હીરવિજયસૂરિ સુખકારણ; સંકટ વિકટ વિષમદુઃખ વારણ3, ભાવિકજનનઈ ભવજલતારણું. ૧૬ કુન્થનાથ સુણ કહું વિનતિ, જનમના દુખ ટાલઉ જિનપતિ, તુજ ચરણિરંગરાતઉહું અતિવિજયદાન મિથઉ જ8 મુજયતિ.૧૭ હીરવિજયસૂરિનઉ નાયક, અર અઢારમઉ શિવસુખદાયક વલી વલી કહું રસને બાપડી, જપતિ પ્રભુ મ રહે એકા ઘડી. ૧૮ મલિલ મૂરતિ જોતાં પ્રભુ તાહરી, સકલ આસ ફરી આજ માહરી, વિજયદાનસૂરિ મતિ તું વસ્યઉં, કંચનમૂડિકેપરિમણિકજિસઉ.૧૯ અહા અહો ગેયમ સમ અવતર્યઉં,હીરવિજયસૂરિસમતારસ ભર્ય6; મુનિસુવ્રત આરાધન વિધ કહઈ, ભાવિકજન સદહી સુખ બહુ
લહઈ. ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org