________________
સ્તુતિચતુર્વિશતિકા
: ૧૫૩ :+૯૧] શ્રીવિજયવિમલ બુધ શીશ શિરોમણી પંડિત લાલજી ગણિવરૂ, તસ શીશ ભણુઈ કીતિવિમલ બુધ ત્રાદ્ધિ વૃદ્ધિ મંગલક. ૨
+ ૪ (ગર-મહામૂરતિમહાવીરતણું) સંરસ કેમલવાણી નિરમલી, સરસતી મુજ આપઉ અતિ ભલી; સાહિબ શ્રીવિજયદાનમૂરિતણ3, 2ષભજિન ધ્યાઉં રળીયા
મણઉ. ૧ અજિતજિનવરનંવિ જીત્યા કિઈ વસ્યા હીરવિજયસૂરિ મનઈ; તેહતણે ચરણે શિર નામઈ, અલવિનું શિવરમણ પામઈ. ૨ વિજયદાનસૂરિસર ગુરૂ મિલઉ, ભવ અનંત ભ્રમણ દૂરઉ ટલ્યઉ; સંભવજિનવર મુજ ઉલખાવીઉં, સુરતરૂ જાણ કરતલિ આવીઉ. ૩ હીરવિજયસૂરીસર ગુણુનીલઉ, મુખ અનેપમ પૂનિમચંદલઉં; ઈસા પૂજ્યતણે સુપસાઉ લઈ અભિનંદનજિન પ્રણમું પાઉલઈ ૪ વિજયદાનસૂરીદ હું ઉધર્યઉં, મૂરખ ટાળી જાણતલ કર્યઉ સુમતિજિનવર ચરણ જુહારીઈ સુગુરૂનઉ ઉવાર સંભારીઇ. પ હીરવિજયસૂરિ આણુ હીઈ ધરૂ, પદ્મપ્રભજિનવર થઈ કરૂં સુકૃત સબલ સહી પતઈભરૂ, વિષમ ભવસાયર સહજઈ તરૂં. ૬ વિજયદાન અહે! બુદ્ધિ તાહરી, મેહનિદ્રા ટાળી માહરી; શ્રીસુપાસલેટાડી અતિભલઉં,જિનનામી થયઉ આજ હું નિરમલ ચંદ્રતણી વરિ ચંદ્રવદન સદા, ચંદ્રપ્રભજિનવર પ્રણમું મુદા; હીરવિજયસૂરિ ગુણ કેતા કહું, જિસુ પસાદઈ જિસેવા લહું. ૮ વિજયદાનસૂરીશ્વરી મેળવ્યા, સુવિધિજિનશિવપુરી આપઈતવ્યા; તિશુઈ કારણ ગુણગાઉ વલી વલી, પદકમલલિશિરનામું લળી લળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org