________________
* ૧૨૮ +[૬૬]
સ્તુતિતર શિણી ભાગ ૨ : એકાદશ તરગ
શુવિજય શુભંકર તસ સેવક જયકાર, ઋદ્ધિ વૃદ્ધિ કરા નિત અમર કહી વારવાર. ૪
સાચારનગરમ ડનશ્રીવ માનજિનસ્તુતિ
+ ૧ ( રાગઃ–વીજિનેશ્વરઅતિઅલવેસર )
કલ્પતરૂપમ,
નિર્જિત
મનનરેશ છે,
દૂષણુ નહિ સાચેારનયરે
લવલેશ જી; સાહે જી,
વંછિત પૂરણ સિદ્ધારથકુલ વંશત્રિભૂષણ, ત્રિશલાનંદન દુરિતનિકન, વીરજિષ્ણુદ મુખચંદ્ર અનેાપમ, વિકકમલવન બેહે જી. ૧ ઋષભ અજિત સંભવ અભિનંદૅન, સુમતિ પામપ્રભ વદે જી, શ્રીસુપાસ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલર્જિન સુખદા જી; શ્રેય સ વાસુપૂજ્ય વિમલ અન તજિન,ધર્મશાંતિકુ છુ અર મલ્લિજી, મુનિસુવ્રત નિમ નેમિ નમીજે, પાસ વીર સુખલ્લી જી. ત્રિગટે એસી જિનવર ભાસે, આગમ અરથ ઉદાર જી, સૂત્રની રચના ગણધર વિરચે, પામી ત્રિપદી સાર જી; નાગમંત્ર સમ શ્રીજિનવાણી, ભાવ ધરી ભવિપ્રાણી છે, સુણીઇ ત્રિકરણ શુદ્ધ કરીને, વરીઈ શિવપટરાણી જી. ૩ રૂમઝમ કરતી ગજગતિ ચલતી, ભરતી પુન્યભંડાર જી, સિદ્ધાયિકાદેવી સુવિચારી, સધ સકલ સુખકાર જી; વીરજિષ્ણુ દ્રુપદ સેવાકારી, શાસનિઘન નિવારી જી, પતિ લક્ષ્મીવિજય ગુરૂ સેવક, જ્ઞાનવિજય જયકારી જી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org