________________
શ્રીવ માનજિનસ્તુતિ
: ૧૨૭ +[૬૫]
નદી અનુયાગ આગમ સુણતાં, લહી ભવના પાર જી, શ્રીહીરરત્નસૂરીશ્વર તેહના, ભાખે અર્થ વિચાર જી. ૩ ચંદ્રવદન મૃગલાચની પેાયણી-પત્ર ત્રિસિ સુકુમાલી જી, ગજગામિણી સામની સુંદર, દેવી સિદ્દાયિકા ખાલી જી; કીતિ કહેજી સેવક જનના, દુઃખ દેહગ સવ ચૂરા જી, શ્રીહીરરત્નસૂરિ સુપસાઈ, સંઘ મનાથ પૂરા જી. ૪
ખામણવાડા(રાજસ્થાન)મડનશ્રીવ માનજિનસ્તુતિ
જયકર
+ ૧ ( રાગઃશત્રુંજયમ’નઋષભજિયાલ ) કમલા કરણ સાગાવિંદ, ત્રિશલાસુત સાહિમ સાચા વીરજિણું; અભણવાડી બિંઠા દીઠા મઈ સુખકંદ, નર અમર વિદ્યાધર સેવઇ પાય અરવિદ. વર્તમાન જિનેસર અતીત અનાગત દેવ, સીમંધર આઢિ વિહરમાન કરઉ સેવ; શિવસુખનઈ કારણુઈ પ્રણમું હું નિતમેવ, પૂરવભવ પુન્યે પામ્યા શ્રીજિન હવ. ર અતિ મીઠી અદ્ભુત આગમ સરસ રસાલ, ત્રિગડે જિન બિટા ભાખઈ ધર્મ માલ; કરૂણાકર સાહિબ સકલ જંતુ પ્રતિપાલ, વર્ષાં માન વિષ્ણુધપતિ તિન ભુવન રખવાલ. ૩ શાસનદેવી સેવી સદા સુખકાર, સમરી પરી કરતી જિન પાયકમલિ ગુઝાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org