________________
સદર સાહિત્ય સંબંધી કાંઈ પણ સૂચન કરવા જેવું લાગે તો તેમ કરવા તેમને મારી નમ્ર ભલામણ છે.
પહેલા અને બીજા ભાગની સ્તુતિની આ ભાગમાં વિસ્તૃત અનુક્રમણિકા આપવામાં આવી છે.
બને ભાગમાં પ્રમાદાદિ કારણથી અશુદ્ધિઓ તથા પાઠાન્તરે રહી જવા પામ્યા હોય તે તે સુજ્ઞ મહાશયના દષ્ટિપથમાં આવતા જય તેમ તેઓ મારા ઉપર એકલતા જશે અગર વાકેફગાર કરતા રહેશે તો તેને ભવિષ્યમાં ઉપયોગ કરવા ખ્યાલમાં રહેશે.
અને આ ગ્રન્થનું અધ્યયન ખૂબ જ પ્રચાર પામે અને એના અધ્યયન દ્વારા સૌ કોઈ આત્મ-કમલની લબ્ધિ પ્રગટાવવા ઉજમાળ બને એજ અભ્યર્થના.
શ્રીઆત્મ-કમલ-લબ્ધિ. | જૈનરત્ન વ્યાખ્યાવાચસ્પતિ કવિકલસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિરમાં
કિરીટ સૂરિસાર્વભૌમ ગુણરત્નમહા
{ દધિ આરાધ્યપાદ પૂજ્યપાદ પરમ૬ એસલેન, દાદર ૨૮ ? ગુરૂવર્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિ. સં. ૨૦૧૬, પિ. વ. ૬ બુધ 1 વિજયલધિસૂરીશ્વરજી મહારાજનો
તા. ૨૦–૧–૧૯૬૦ ચરણચંચરીક મુનિ નેમવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org