________________
! "
શીવમલજિનસ્તુતિએ
૪૮ +[૫૮૭ શ્રીવિમલજિનસ્તુતિઓ
+ ૧ વિમલ નિર્મલ જિન નીરખીને ભજે ભવિ ભલે ભાવે, કાંપીલનગરીઈ નાથજી સામા ઉદરે સુહાવે; ક્ષતચરમરાયા કુલતિલે છપ્પન ગેરીઈ ગાયા, સૂકરલંછને શેભતા વંદે તેરમા જિનરાયા. ૧ ઈન્દ્ર ચોસઠ તિહાં આવીયા વરસે સેવનધારા, ગગન દુંદુભિ શબ્દ ગડગડે વાજે ઢોલ નગારા; સમે અસરણે સાહેબે છત્ર ધર્મદેવજધારી, પ્રાતિહાર્યું પ્રવચન પરવડા જેજનવાણ હિતકારી. ૨ જિનરાજ પરખદા પૂરીને જંતર જેતિ વિમાની, ભવનપતિ સવિ ભય હરે સાધુગુણ વિસરામી; સાધવી શ્રાવક શ્રાવિકા ઈન્દ્ર ચન્દ્ર સુરદેવી, કર જોડી પરખદા બારે કહી ત્રિજગ કરે તેરી લેવી. ૩ છમ્મયક્ષ છયે મુહથી પવરદેવી પાલે, જિનશાસન અસનતણી તપીયા ભવિ રખવાલે; વિમલ સમેત સિદ્ધિને જ્યાં પ્રભુ રત્ન પસાયા, વનીતવિજયની વિનતિ અવધારે વિમલ જિનરાયા. ૪
જ જાવરમંડનશ્રીવિમલજિનસ્તુતિ
+ (રાગ -મનોહરમૂરતિમહાવીરતણું ) જાવરમંડન વિમલ ધણી, સુખસંપત્તિ સઘલી આય મીલી; જે નરનારી રંગ રલી, પ્રહ ઊડી ભેટએ ત્રિજગ વલી. ૧
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org