________________
• ૪૮ :+[૫૬]
સ્તુતિતરંગિણી ભાગ : ૨: એકાદશ તરંગ
સયલ સોંધને મંગલ કરજે, શ્રાવક ઘર ધન હરખે ભરજે, વિઘન રિ સરજે, એ મુજ વિનતડી અવધારે, નિજ ચિત્તે નિતે સંભારે, કહીઈ મતિ વિસ્તારે, ૪
વડવજમ’ડનશ્રીવાસુપૂજ્યજિનસ્તુતિ + ૧ રાગઃ–( શત્રુજયમ ડનઋષજિષ્ણુ દયાલ ) શ્રીવડવાજમ ડન વાસુપૂજ્ય જિનરાય, કિન્નર નર સુરપતિ ભૂપતિ પ્રણમે પાય; કેશર ચંદન ઘસી પૂજો દેવદયાલ, જસ નામે લલચે નવ નિધિ મંગલમાલ. ૧ ભલ ભાવિ પ્રમાચાવીસે જિનરાય, દુઃખ દેહુગ ફરી દીઠે દુરિય પલાય; સીમંધર આદિ સોંપય શ્રીજિનવીસ, મનતિદાયક પ્રણમી નિશદીસ. ૨ જિન ત્રિપદી ભાખે ગણધર અંગ ઇગ્યાર, ફ્રેંચે ફઅડી પરિસૂત્ર અરથ સુવિચાર; સુપ્રવચન ભણતાં સુણતાં ભવચે પાર, સુખસંપય લહીયે ઉત્તમ કુલિ અવતાર. ૩ વીશહથી વીશે હાથે વિધન વિદ્યારે, જિનશાસનદેવી ત્રિપુરા ત્રિભુવન તારે; જિનવરયભત્તી સેવકન સુખદાઇ, કવિ સૂર કહે સા હાજ્યે મુજ વરદાઈ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org