SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ રાષભાદિક વંદુ જિનપવરા, મુજ હૃદયકમલ અંતર ભમરા; નર નારી પૂજે ભાવ ધરી, તે નિચ્ચે પામે શિવકુમરી. ૨ અમૃતથી મીઠી જિનવાણી, જે નિસુણે ભાવ ભક્તિ આણી; તસ અંગણુ લક્ષમી લીલ કરે, વયરી જન કિંકર થઈ વિચરે. ૩ જિન વરની સેવા કરે ધાઈ નિરવા ણી દેવી જગ માઈ; ભાવસાગર કહે ભાવધરી, પ્રભુ આશા પુરજે મનહ તણી. ૪ બાદરપુરમંડણ શ્રી શાંતિનાથ જિન સ્તુતિ + ૧૪ (રાગ–જિનશાસન વંછિત પૂરણદેવ રસાલ.) બાદરપુરમંડણ સેલસમા ભગવંત, પ્રભુ પંચમ ચકિવર ત્રિભુવનપતિ જયવંત, પ્રભુ પરમ ઉપકારી શાન્તિજિનેસરાય, જસ પ્રણમે પૂજે પાતિક દૂર પલાય. ૧ દેય રાતા જિનવર પરવાલાને રંગ, દેય ઘેલા સેહે દો જલધર સમ અંગ; દે લીલા કંચન વરણું સેલ જિjદ, ઈમ જિન વસે પૂજે એકચિત્ત. ૨ અસુરાદિક સુરવર વીસ ભુવનપતિ ઈન્દ્ર, વંતર બત્રીસ દે જોતિષ રવિ ચન્દ્ર; દશ વિમાનક પતિ વિરચે ત્રણ પ્રાકાર, તિહાં જિનવર ભાખે સૂત્ર રચે ગણધાર. ૩ ૧ મેધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy