________________
શ્રી શાન્તિનાથ જિન સ્તુતિ
:૪૧ : ૯ (રાગ-વીર જિનેસર અતિ અલવેસર.) સકલ સુખાકર પ્રણમીત નાગર, સાગરપરે ગંભીરે છે, સુકૃત લતાવના સિંચન ઘનસમ, ભવિજન મનહરુ ફી જી; સુર નર કિન્નર અસુર વિદ્યાધર, વંદિત પદ અરવિંદ જી, શિવસુખકારણ શુભ પરિણામે, સેવે શાન્તિજિર્ણદ જી. ૧ સયલ જિનેસર ભુવન દિનેસર, અલસર અરિહંતા છે, ભવિજન કુમુદ સંબોધન શશિસમ, ભયભંજન ભગવંતા છે, અષ્ટકરમ અરિ દલ અતિગંજન, રંજન મુનિજન ચિત્તા જી, મન શુદ્ધ જે જિનને આરાધે, તેહને શિવસુખ દિત્ત છે. ૨ સુવિહિત મુનિજન માન સરોવર, સેવિત ૨રાજમાલો છે, કલિમલ સકલ નિવારણ જિલધર, નિર્મલ સૂત્ર રસાલે છે; આગમ અકલ સુપદ પદે શોભિત, ઊંડા અર્થ અગાધે છે, પ્રવચન વચનતણી જે રચના, ભવિજન ભાવે આરાધે છે. ૩ વિમલ કમલ દલ નિર્મલ લેયણ, ઉલૂસિત કરે લલિતાંગી છે, બ્રહ્મા ણી દેવી નિરવાણી, વિબ્રહરણ કંકણવંગી છે; મુનિવર મેઘરત્ન પદ અનુચર, અમરરત્ન અનુભવે છે, નિવાણુદેવી પ્રભાવે, ઉદય સદા સુખ પાવે છે. ૪
+૧૦ (રાગ–આદિ જિનવરરાય.) મયગલ ઘરબારી, નારી શ્રૃંગાર ભારી, રયણ કનકધારી, કોડી કેતે વિચારી; પ્રભુ તમ પરિહારી, જ્ઞાન ચારિત્રધારી,
ત્રિભુવન જયકારી, શાન્તિ સે સવારી. ૧ ૧ પિપટ. ૨ રાજહંસ. ૩ મેઘ. ૪ કનકવણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org