________________
ૌદબાવન ગણધરની સ્તુતિ
:
૩૯ :
દશમે ગણધર વખાણે, આર્ય મેતાયે જાણે, લૌો શુભ ગુણઠાણે, વીર સેવા મંડાણે; ૧અ છે એહિજ ટાણો, કર્મને રબાજ આણે, એ પરમ દુઝાણે, જ્ઞાનગુણ ચિત્ત આણે. ૧૦ એકાદશ પ્રભાસ, પૂરતે વિશ્વ આસ, સુર નર જસ દાસ, વીર ચરણે નિવાસ; જગ સુજસ સુવાસ, વિસ્તર્યો ધું બરાસ, જ્ઞાનવિમલ નિવાસ, હું જપું નામ તાસ. ૧૧ સ વિ જિન વ૨ કે રા, સા ધુ માં છે વડે રા, દુગ વન અધિકેરા, ચઉદ સય સુલેરા, દલ્યા દુરિત અંધેરા, વંદીયે તે સવેરા, ગણધર ગુણઘેરા, નાથ છે તેહ મેરા. ૧૨ સવિ સંશય કાપે, જૈન ચારિત્ર છાપે, તવ ત્રિપદી આપે, શિષ્ય સૌભાગ્ય વ્યાપે, ગણધર પદ થાપે, દ્વાદશાંગી સમાપે, ભવદુ:ખ ન સંતાપે, દાસને ઈષ્ટ આપે. ૧૩ કરે જિનવર સેવા, જેહ ઈન્દ્રાદિ દેવા, સમકિત ગુણ મેવા, આપતા નિત્યમેવા, ભવજલનિધિ તરવા, નૌસમી તીર્થસેવા, જ્ઞાનવિમલ લહેવા, લીલ લચ્છી વરેવા. ૧૪ ચૌદસબાવન ગણધરની સ્તુતિ
૧ (રાગ-રઘુપતિ રાઘવ રાજારામ.) ચૌદસયાં બાવન ગણધાર, સવિ જિનવરને એ પરિવાર; ત્રિપદીના કીધા વિસ્તાર, શાસનસુર સવિ સાનિધ્યકાર. ૧
૧ સુંદર, વશ. Jain Education International
* આ સ્તુતિ–થય ચાર વખત બોલાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org