SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાચલજીની સ્તુતિએ : ૨૫૯ : ૨ (રાગ-વરસ દિવસમાં અષાડ ચોમાસું. ) સિકલ મંગલ લીલા મુનિ ધ્યાને, પરભવ ધૃતતણું દીધું દાન, - ભવિજન એહ પ્રધાન, કમરુદેવાએ જન્મ દીધે, ઈ સેલડી આગલ કીધે, વંશ ઈખાગ તે સીધે; સુન દા સુમંગલા રાણી, પૂરવ પ્રીત ભલી પટરાણું, પરણવે ઈન્દ્ર ઈન્દ્રાણું, સિખ વિલસે રસ અમીરસ ગૂજે, પૂરવ નવ્વાણું વાર શત્રુજે, પ્રભુ જઈ પગલે પૂજે. ૧ આદિ નહિ અંતર કેય એહનો, કેમ વર્ણવજે સખી ગુણ એને, માટે મહિમા તેને, અનંત તિર્થંકર ઈણગિરિ આવે, વિહરમાન વ્યાખ્યાન સુણાવે, દિલભરી દિલ સમજાવે; સકલ તીર્થનું એહિ જ ઠામ, સર્વે ધર્મનું એહિ જ ધામ, એ મુજ આતમરામ, રે રે મૂરખ મન શું મૂજે, પૂછયે દેવ ઘણું શત્રુજે, જ્ઞાનની સુખડી ગૂજે. ૨ સેવન ડુંગર ટુંક પાની, અનુપમ માણેક ટુંક સોનાની, દીસે દેરાં દધાની, એક ટુંકે મુનિ અણસણ કરતા, એક ટુંકે મુનિ વ્રત તપ કરતા, એક ટુંકે ઉતરતા; સૂરજકુંડ જલ અધિક લગાવે, મહિપાલને કેડ ગમા, તેને તે સમુદ્ર નિપા, સવાલાખ શત્રુંજય મહાતમ, પાપતણી તિહાં ન રહે રાતમ, સુણતાં પવિત્ર આતમ. ૩ ૧ લાવ્યો. ૨ ધારણ કરતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy