SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ષ ઠ ત રંગ પરિશિષ્ટ શ્રી સિદ્ધાચલજીની સ્તુતિઓ + ૧ (રાગ-જય જય ભવિ હિતકર વીરજિનેસર દેવ.) વિમલાચલમંડન જિનવર આદિજિર્ણોદ, નિરમમ નિરમેહી કેવલજ્ઞાન દિશૃંદ; જે પૂર્વ નવ્વાણું વાર ધરી આણંદ, શત્રુંજયશિખરે સમવસર્યા સુખકંદ. ૧ જે ઈણ ચોવીસી રાષભાદિક જિનરાય, વતી કાલ અતીતે અનંત ચાવીસી થાય; તે સવિ ઈસુ ગિરિવર આવી ફરસી જાય, ઈમ ભાવિય કાલે આવશે સવિ મુનિરાય. ૨ શ્રીત્રાષભના ગણધર પુંડરીક ગુણવંત, દ્વાદશ અંગ રચના કીધી જેણુ મહંત સવિ આગમમાંહે શત્રુંજય મહીમંત, ભાખી જિન ગણધરે સેવા કરી થિર ચિત્ત. ૩ ચકેસરી ગેમુખ કવડ પમુહ સુર સાર, જસ સેવા કારણ થાપી ઈન્ડે ઉદાર; દેવચંદ ગણિ ભાખે ભવિજનને આધાર, સવિ તીરથ માંહિ શત્રુંજય શિરદાર. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy