SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્ધમાન તપની સ્તુતિઓ : ૨૨૫: આદિ ન પદ સઘળે ઠવીશ, બાર પન્નર વલી બાર છત્રીશ, દશ પણવીશ સગવીશ, પાંચને અડસઠ તેર ગણેશ, સિત્તેર નવ કિરિયા પચવીશ, બાર અઠ્ઠાવીશ ચાવીશ; સત્તર એકાવન પીસ્તાલીશ, પાંચ લોગસ્સ કાઉસગ રહીશ, ન વ કા ૨ વાલી વી શ. એક એક પદે ઉપવાસ જ વીશ, માસ પટે એક એાળી કરીશ, ઈમ સિદ્ધાંત જગીશ. ૩ શકતે એકાસણું તિવિહાર, છઠ્ઠ અઠ્ઠમ મા ખમણ ઉદાર, પડિકામણું દોય વાર, ઈત્યાદિ વિધિ ગુગમ ધાર, એક પદ આરાધન ભવપાર, ઉજમણું વિવિધ પ્રકાર; માતંગયક્ષ કરે મને હાર, દેવી સિદ્ધાર્થ શાસન સુખકાર, વિદ્મ મિ ટા વ ણ હા ૨, ક્ષમાવિજય જસ ઉપર યાર, શુભ ભવિયણ ધર્મ આધાર, વીરવિજય જયકાર. ૪ શ્રીવર્ધમાનતપની સ્તુતિઓ ૧ (રાગ-શંખેશ્વર પાસજી પૂછયે.). શ્રી વર્ધમાનજિન પૂજીયે, ભવોભવનાં દુઃખડાં સીઝીયે; ભવિ વર્ધમાનતપ અતિ ભલું, કરો સેવી આતમ નિર્મલું. ૧ ચઉવીશે જિન ભાખે સહી, તપ મોટામાં મેટું સહી, તસ સેવાથી દુ:ખ વામીયે, શિવપુરનાં સુખડાં પામીયે. ૨ પ્રભુ આગમ ગ્રંથે ભાખીયે, એ તપ શિવસુખને સાખીયે; હદયે જે જીવે રાખીયે, તેહને આગમરસ ચાખીયે. ૩ તપગચ્છગયણદિવાયરું, પ્રણમું હું કમલસૂરીશ્વરું; શા સ ન દેવી સિદ્ધિા યિ કા, લબ્ધિસૂરિ સુખ દાયિ ક. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy