SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Tચવીપૂનમની સ્તુતિએ ': ૨૦૭; ૯ (રાગ-શત્રુંજયમંડન ભજિણુંદ દયાલ.) શત્રુજ્ય મહિમા, પ્રગટ્યો જેહથી સાર, ત્રીપૂનમદિન, ઓ એહ :ઉદાર રિસફેસર સેવા, શિર વહે ધરી આણંદ, તિહુઅણુ ભવિ કૈરવ, વિપિન વિકાસન ચંદ. ૧ જિનવર ઉપદેશે, ભરતાદિક નૃપ છેક, શત્રુંજયશિખરે, ચિત્ય કરાવ્યાં અનેક તે જિન આરાહ, ભક્તિ ધરી અતિ છેક, આતમ અનુભાવી, વાધે બુદ્ધિ વિશેષ. ૨ શત્રુંજયસિહ, સમેસર્યા જિનરાજ, આગમ ઉપદેશે, પ્રતિબોધી સુસમાજ; તે આગમ નિસુણી, ચિત્રીતપ કરે સાર, પુંડરીકમુનીસર પરે, લહેશે જય જયકાર. ૩ ગોમુખ ચકકેસરી, શાસન ચિતાકારી, રિસફેસર સેવા, રસિક વસે સુખધારી; વિમલાચલ સેવક, વિઘન નિવારે માઈ, શ્રીવિજયરાજસૂરિ, શિષ્ય કહે ચિત્ત લાઈ. ૪ ૧૦ (રાગ-મનોહર મૂરતિ મહાવીર તણી.) સિરિશગુંજ્યગિરિ મંડણે, દુઃખ દેહગ દુરિય વિહંડણે; ચૈત્રીપૂનમે સિરિરિસહસરુ, પૂજે પુંડરીકગણિ સુંદરુ. ૧ અતીત અનામત વર્તમાન, જિનવર આવી અનંત તાન; ચૈિત્રીપૂનમદિવસે સમેસર્યા, તે ધ્યાથી મુક્તિવધૂ વ. ૨ ૧ ચંદ્રવિકાસી કમલ. ૨ જંગલ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy