________________
: ૨૦૬ ૩
સ્તુતિ તર’ગિણી : તૃતીય ત
ગોમુખ સુંદર યક્ષ ગામુખ, યક્ષ વર્ગ પરધાન, જૈનતીરથ વિઘન વારણ, નિપુણ બુદ્ધિનિધાન; શ્રીનાભિના શિષ્ય મુનિવર, મુનિવર, પુ’ડરીકગણુધાર, શ્રીવિજયરાજસુરીંઢ સાંધને, કરા કુશલ વિસ્તાર. ૪
૮ ( રાગ–મનાહર મૂતિ મહાવીરતણી.)
વિમલાચલતીર્થ સુદરુ, એકાશત અડનામ સુહુ કરું, ઇતિ ઉપદ્રવ સહરુ, જસ નામે લહીએ સુખવ; તસુ સિહર શ્રીરિસહેસરુ, મૂરતિ છે મહિમા સાયરું, જપતાં જસ નામ ગુણુાયરુ, પામીજે શિવસ પદ્મ ત. ૧
આ ચવીશી જિનવરા, એક નમિ વિના ત્રેવીશ વરા, વિમલાચલ આવ્યા સાદરા, જસ હવે સુરનર કિન્નરા; વલી કાડાકેાડી મુનીશ્વરા, અણુસણુ કરી નિવૃત્તધરા, એ તીરથ ફરસે વિનરા, ચૈત્રીપૂનમદિન ગત દરા. ૨
ઉપદેશી વાણી જિનેશ્વરે, તે તે અગાદિક રચના કરે, જિહાં તે નિસુણી ભવિ ઉચ્છ્વાહ ધરે, તે આગમ જગ દરમતિ હરે,
શ્રુતિપથ આણી ગણુધરે, જીવાદિક ભાખ્યા વિવરે; પુંડરીકાદિક તપ આદરે, શિવનારી મેલેા દૃઢ કરે.
વજ્રસેનસૂરીશ્વરની વાણી, સાંભલીને મન મમતા નાણી, પચ્ચખાણ કર્યું `તિણુ શુભ જાણી,તેહથી થયે વ્યંતર સુરનાણી; તેહ યક્ષ કપદી અહુમાણી, મુજ દુ:ખ દેહગ નાંખા તાણી, શ્રીવિજયરાજગુરુ ગુણખાણી, એમ દાન કહે સુણા વિપ્રાણી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org