SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] પ્રભુ સન્મુખ ઊભા રહી ત્યવંદન કર્યા અગાઉ જે ગુણાનુવાદ કરાય છે તે મંગલવૃત્ત–નમસ્કાર કહેવાય છે. આ રીતિએ પૂર્વપુરુષોએ સ્તુતિ અને સ્તોત્રનો ભેદ પાડ્યો છે. આ પ્રમાણે સ્તુતિ અને સ્તોત્રનો ભેદ સિદ્ધ ત્યારે કે જિજ્ઞાસુ એ તર્ક કરે કે-સ્તુતિ અને સ્તવન એ બે એક છે કે જુદા છે! કેમકે સ્તુતિ જેમ ભગવાનના ગુણાનુવાદરૂપ હોય છે તેમ સ્તવન પણ ગુણાનુવાદરૂપ હોય છે. તેને કહેવું કે હે ભાગ્યશાલિ ! આ તારો પ્રશ્ન ઠીક છે પણ જ્યારે પૂજ્ય પુરૂષોના વચનને વિચારીએ ત્યારે એ પ્રશ્નઊભો રહી શકતો નથી કારણ કે-સ્તોત્ર અને સ્તવન એ બન્ને એક જ છે. સંધાચાર ભાષ્યમાં પૂ. ધર્મષસૂરીશ્વરજી મ.:જણાવે છે કે રૂછી વાળ વૈવિસરું મન ! સ્તવન મME? આમ બોલ્યા પછી સ્તોત્ર કહે. આને તાત્પર્યાર્થ એ છે કે સ્તોત્ર અને સ્તવન બન્ને એક જ છે. આમ એક ધાતુ પરથી ભિન્ન પ્રત્યયથી બનેલા શબ્દનો અર્થ રૂઢીથી જુદો જુદો થાય છે. સ્તોત્રમાંથી જુદા ઉદરેલા લેકે કે ચૈત્યવંદન કરતાં પહેલાં જે કે બેલાતા હોય તે મંગલવૃત્ત કહેવાય છે. અથવા ચૈત્યવંદન કર્યા પછી જે કે બલાતા હોય તે પણ સ્તોત્ર કહેવાય છે. બધા કે ભેગા બોલીએ ત્યારે અનેક પ્લેકાત્મક હોવાથી તેત્ર કહેવાય છે અને બ્લેક પણ કાયોત્સર્ગ પછી બેલી શકાય છે માટે સ્તુતિ કહેવાય છે પણ સત્રમાં તેવું હોતું નથી; એટલે કાયોત્સર્ગ પછી બેલાય તે સ્તુતિ કહેવાય અને ચૈત્યવંદન પછી જે બેલાય તે સ્તોત્ર કહેવાય છે. આમ સ્તુતિ અને સ્તોત્રોમાં ભેદ છે. શ્રીઉત્તરાધ્યયન-સૂત્રમાં પણ સ્તુતિ અને સ્તોત્રને જુદા જ બતાવવામાં આવ્યાં છે જે આપણે થથુ ટેળે ના પાઠમાં જોઈ ગયા છીએ. આ રીતિએ સ્તુતિને પરિચય સંપૂર્ણ થાય છે. સ્તુતિઓના ઇતિહાસની સામાન્ય રૂપરેખા | હવે સ્તુતિ ક્યારથી શરૂ થઈ તેને વિચાર કરીએ. ઉત્તરાધ્યયનસૂત્રમાં સ્વતિથી શું લાભ થાય? એ પ્રશ્ન છે તેવી જ રીતે તે જ સૂત્રમાં “સતા तित्थयरा तेसिं चेव भत्ती कायव्वा सा पूआ वंदणाहिं भवइ, पुप्फामिस-थुइપવિત્તિનોચો રવિધિ Mા” આ વાકયમાં ભગવાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy