________________
[૧૪] જાય છે. બાકી સ્તોત્ર અને સ્તુતિ એ બને ભગવાનના ગુણાનુવાદરૂપ હોઈ એક થઈ જશે. આ એકપણું ન થઈ જાય માટે જ સ્તુતિ અને સ્તોત્રનો પૃથક્ પરિચય આપનારી વ્યવસ્થા આપણુ પૂજ્ય પૂર્વપુરુષએ કરી છે માટે તે માનવી જ જોઈએ. જેમ કાયોત્સર્ગ પછી ઉચ્ચારવામાં આવતા ગુણકીર્તનને સ્તુતિ કહેવામાં આવે છે તેવી જ રીતે શ્રીજિનેશ્વરભગવતોની આમલ ઊભા રહીને પણ જે સ્તવના કરાય છે તેને પણ સ્તુતિ કહેવામાં આવે છે. અને આ સ્તુતિ કાર્યોત્સર્ગ કર્યા પહેલાં બેલાય છે તે પછી કાયોત્સર્ગના અનન્તર જે બેલાય છે તેને સ્તુતિ કહેવામાં આવે છે. આ લક્ષણ બંધબેસતું કેવી રીતે થશે ? આવી શંકા કરવી નહિ કેમકે–એક કાત્મક જે ગુણાનુવાદ હોય તેને નમસ્કાર કહેવામાં આવે છે અને અનેક પ્લેકાત્મક જે ગુણાનુવાદ હેય તેને સ્તોત્ર કહેવામાં આવે છે તેથી શ્રીજિનેશ્વરભગવંતની આગળ ઊભા ઊભા જે લેકે દ્વારા સ્તુતિ કરાય છે તે સ્તોત્રોમાંથી છૂટા કરેલા લેકે છે. જેમ કેટલાક સારસ્તોત્રમાંથી એક એક લેક લઈને શ્રી જિનેશ્વરભગવંતની
સ્તુતિ કરે છે. કેટલાક મામસ્તોત્ર અને ચામસ્તોત્રમાંથી લઈને બાલે છે અને કેટલાક પ્રાચીન સ્તોત્રોમાંથી તેમજ કેટલાક કથાનક આદિમાંથી ભિન્ન ભિન્ન મહર્ષિઓએ રચેલા કલેક બોલે છે. આ બધા તેત્રના જ વિભાગ છે. જ્યારે એ બધા લેકે ભેગા બોલીએ ત્યારે અનેક શ્લોકાત્મક હોવાથી સ્તોત્ર કહેવાય છે. અને છૂટા છૂટા બોલીએ ત્યારે મંગલવૃત્ત કહેવાય છે. એક એક ફૂલ એ ફૂલ કહેવાય છે અને દોરામાં ગૂંથી લેવાથી તે માળા કહેવાય છે તેમ એક એક છૂટા લેક પ્રભુજીની સન્મુખ બેલીએ ત્યારે તે મંગલવૃત્ત-નમસ્કાર કહેવાય છે અને ભેગા બોલીએ ત્યારે તેત્ર કહેવાય છે અને કાર્યોત્સર્ગ પછી જ્યારે બેલાય ત્યારે તે સ્તુતિ કહેવાય છે. અથવા ચૈત્યવંદન કરતાં પહેલાં એક કાદિક રૂપ ભગવદ્દગુણોત્કીર્તનમાં તત્પર ચત્યવંદનના પહેલાં જે બેલાય છે તે મંગલવૃત્ત કહેવાય છે તેથી પણ કાર્યોત્સર્ગ કર્યો પછી જે ભગવાનના ગુણોનું ઉત્કીર્તન કરાય તે જ સ્તુતિ છે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org