SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ * યત્કિંચિત્ જિનસ્તુતિ તથા શાસનસ્તુતિથી થતા લાભ सर्वज्ञमीश्वरमनन्तमसङ्गमध्यं, सार्वीयमस्मरमनीहमनीशमिद्धम् । सिद्धं शिवं शिवकरं करणव्यपेतं, श्रीमज्जिनं जितरिपुं प्रयतः प्रणौमि ॥ १ ॥ જે જિતેશ્વરે સત્તુ, ઈશ્વર, અનંત વિગેરે વિગેરે ગુણવાળા છે તે જિનેશ્વરાની સ્તુતિરૂપ આ એક સંગ્રહગ્રન્થ છે. શ્રીજિતેશ્વરભગવાની સ્તુતિ સિવાય કાઈ જિન થયા નથી, થશે નહિ અને થતા પણ નથી. એ શ્રીજિનભગવંતની સ્તુતિ, જ્યાથી જગતમાં જિનેશ્વરભગવતની હ્રયાતિ છે ત્યારથી છે, છે તે છેજ એવા કાઇ કાળ નથી કે-જે કાળમાં જિનભગવતનું અસ્તિત્વ ન હોય! અગાધ એવા સાંસારસાગરને તરવાનુ સર્વોત્તમ સાધન શ્રીજિનભગવંતની સ્તુતિ છે. એ જિનભગવ`તાએ અપાર એવા સાંસારસાગરમાં ડૂબતા ભવ્યજીવા માટે શાસનરૂપી અનુપમ એવુ વહાણ સમપ્યુ છે કે, જે દ્વારા ભવ્ય વે! સાંસારને પેલે પાર જઇ અનંત સુખના સ્વામી બને છે. જે સુખ કદી પણ નાશ પામતુ' નથી કે દુ:ખમિશ્રિત બનતું નથી, એ શાસનને સ્વીકારનારા જન્મઅણુની અનંત પર પરાઓથી બચી જાય છે. શ્રીજિનેશ્વરભગવંતની સાથે આપણા સંબધ કરી આપનાર ક્રાઇ હાય તા તે જિનેશ્વરાએ સમવસરણમાં બિરાજીને પ્રરૂપેલુ જીવદયાના મહાસાગર સમું તેમજ એકાન્તવાદરૂપી મૃગલાઓને ત્રાસ આપવામાં સિંહનાદની જેમ મારતું ઉત્તમેાત્તમ કારણુ શાસન છે; માટે જ આ ગ્રન્થ જેવા શ્રીજિનભગવતની સ્તુતિઓના સ ંગ્રહરૂપ છે તેવા જ પ્રભુશાસનના મહિમાને વ વતી હાઇ શાસનની સ્તુતિઓના પણુ સ`ગ્રહ છે; એટલે આ ગ્રન્થને નિહાળતાં, વિચારતાં આપણી અંદર શ્રીજિનેશ્વરભગવા પ્રત્યે અને તેઓશ્રીના શાસનપ્રત્યે અત્યંત રાગ વધે છે. જેમ જેમ શ્રીજિનેશ્વરભગવત ▸ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy