________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू. २९ चन्द्रसूर्याणां विमानवाहकदेवसंख्यानि०७३ केचन इयरूपाणि कृत्वा तानि तानि विमानानि परिवहन्ति लोकेऽप्येवमनुभूयते-यथा कोऽपि तथाविधाभियोग्यनाम रूप कर्मोपभोग भागी दासोऽन्येषां समानजातीयानां वा हीनजातीयानां वा पूर्वपरिचितानामेवमहं नायकस्य प्रसिद्धस्यास्य सम्मत इति कृता स्वकीय माहात्म्यातिशयदर्शनार्थ सर्वमपि स्वोचितं कर्म प्रमुदितः सन् करोति, एवमेवाभियोगिका स्ते देवा स्तथाविधाभियोग्यनामकर्मोपभोगमाजः समानजातीयानां हीनजातीयानां वा देवानामन्येषामेवं समृद्धा यत् सकललोकप्रसिद्धानां महामहिम्नां चन्द्रप्रभृतिदेवानां विमानानि वहाम इत्येवं निजमाहात्म्यातिशयदर्शनार्थमात्मानं बहु मन्यमाना उक्तप्रकारेण चन्द्रादि विमानानि वहन्तीति ॥
आनन्द भाव से युक्त बनकर निरन्तर स्थित रहा करते हैं इनमें से कितनेक तो उस समय सिंहरूप वाले बन जाते हैं कितनेक गजरूप वाले बन जाते हैं कितने क वृषभरूप वाले बन जाते हैं और कितनेक घोडा के रूप वाले हो जाते हैं इस प्रकार के नाना रूपों को धारण कर वे उन विमानों को लेकर चलते रहते हैं। लोक में भी ऐसा ही देखने में आता है कि जो तथाविध अभियोग्य नामरूप कर्मोपभोगभाग दास होता है वह अन्य समान जातिवालों का अथवा हीन जाति वालों का या पूर्वपरिचित जनों का यह प्रसिद्ध नेता है इस ख्याल से अपनी भक्ति उसके प्रति प्रदर्शित करने के निमित्त बडे आनन्द के साथ स्वोचित कार्य करता ही है इसी तरह से ये आभियोगिक देव अपने आभियोग्य नाम कर्मके उदय के बल से समान जाति वाले देवों के अथवा हीन जाति वाले देवों के अथवा और भी देवों के उन्हें अपने से अधिक समृद्ध हुआ मानकर या वे चन्द्रादिक देव सकललोक प्रसिद्ध देव हैं और महामहिमाशाली हैं उनके विमानों को हम वहन करें इस ख्याल से प्रेरित होकर उनके विमानो को एक ભાવથી ભીના બનીને નિરન્તર સ્થિત રહ્યા કરે છે આમાંથી કેટલાક તે તે સમયે સિંહરૂપ બની જાય છે. હાથી જેવા રૂપવાળા બની જાય છે, કેટલાંક વૃષભરૂપ બની જાય છે જ્યારે કેટલાંક ઘોડાના રૂપવાળા બની જાય છે. આ જાતના વિવિધ રૂપને ધારણ કરીને તેઓ તે વિમાનને લઈને ચાલતા રહે છે. લેકમાં પણ એવું જ જોવામાં આવે છે કે જે તથાવિધ અભિગ્ય નામરૂપ કર્મોપગ ભેગીદાસ હોય છે તે બીજા સમાન જાતિવાળાઓને અથવા હીનજાતિવાળાઓને અથવા પૂર્વ પરિચિત જનેને તે પ્રસિદ્ધ નેતા છે એ ખ્યાલથી પિતાની ભક્તિ તેની પ્રત્યે પ્રદર્શિત કરવાના આશયથી ઘણા આનન્દની સાથે પિતાને ચગ્ય કામગીરી કરતા જ રહે છે. આવી જ રીતે આ આભિગિક દેવ પિતાના આભિયોગ્ય નામકર્મના ઉદયના બળે સમાનજાતિવાળા દેવના અથવા હીનજાતિવાળા દેના અથવા બીજા પણ દેના તેમને પોતાનાથી અધિક સમૃદ્ધ થયેલ માનીને અથવા તે ચન્દ્રાદિક દેવ સકળલોક પ્રસિદ્ધ દેવ છે અને મહામહિમાશાળી છે તેમના વિમાનનું અમે વહન કરીએ એવા ખ્યાલથી પ્રેરિત થઈને તેમના વિમાનેને એક થાનેથી બીજા
०१०
jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org