________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः स. २१ नक्षत्राधिकारनिरूपणम्
३२३ 'संठाण' संस्थानम् नक्षत्राणाम्५, 'चंदरविजोगा' चन्द्र रवियोगः, चन्द्रेण रविणा च सहयोगःसम्बन्धः ६, 'कुलं' कुलानि-कुल संज्ञकानि नक्षत्राणि उपलक्षणत्वात उपकुलानि कुलोपकुलानि कानि नक्षत्राणि इति कुलद्वारम् । 'पुण्णिम अवमंसाय' पूर्णिमा अमावस्याश्च कति पूर्णिमाः कति अमावास्याश्च ८ । 'सण्णिवाएय' सन्निपातः एतासामेव पूर्णिमाऽमावास्यानां सनिपातः-परस्परापेक्षया नक्षत्राणां सम्बन्धः ९ । 'णेताय' नेता च मासस्य परिसमापक स्त्रि चतुरादि नक्षत्रगणश्च, अनेन क्रमेण दशद्वाराणि भवन्ति । अथ च क्रमशो नक्षत्रः सह
'कइणं भंते ! णक्खत्ता पण्णत्ता'
टीकार्थ-इस प्रकरण में जो दश अधिकार द्वार हैं वे इस गाथा द्वारा प्रकट किये गये हैं इस में प्रथम योगद्वार है। इसमें अट्ठाईस नक्षत्रों में कौनसा नक्षत्र चन्द्र के साथ दक्षिण योगी हैं ? कौनसा नक्षत्र उत्तर योगी है ? इत्यादिरूप से दिक योगका कथन किया गया है द्वितीय द्वार नक्षत्र देवता द्वार है तृतीय ताराग्र द्वार है इसमें नक्षत्रों का परिमाण कथित हुआ है चतुर्थ गोत्रद्वार हैइसमें नक्षत्रों के गोत्रों का कथन हुआ है पंचम संस्थान द्वार है-इसमें नक्षत्रों के संस्थान-आकार का कथन हुआ है छठा चन्द्र रवियोग द्वार है-इसमें चन्द्र और रविका सहयोग सम्बन्ध प्रकट किया गया है ७ वां कुल द्वार है-इसमें कुल संज्ञक और उपलक्षण से कुलोपकुल संज्ञक नक्षत्र कौन कौन हैं यह प्रकट किया गया है ८ वां पूर्णिमा और अमावास्या द्वार है इसमें कितनी पूर्णिमा और कितनी अमावास्या हैं ऐसा प्रकट किया गया है ९ वां सन्निपात द्वार है इसमें इन्ही पूर्णिमाओं का और अमावास्यों का परस्पर की अपेक्षा से नक्षत्रों का सम्बन्ध कथित हुआ है १० बां नेता द्वार है इसमें मासका परिसमापक तीन चार
પ્રસ્તુત પ્રકરણમાં જે દશ અધિકારદ્વાર છે તે આ ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવ્યા છે. આમાં પ્રથમ ગદ્વાર છે. તેમાં અઠયાવીસ નક્ષત્રોનું કયું નક્ષત્ર ચન્દ્રની સાથે દક્ષિણગી છે? કયું નક્ષત્ર ઉત્તરગી છે? ઈત્યાદિ રૂપથી દિયેગનું કથન કરવામાં આવ્યું છે. દ્વિતીય દેવનક્ષત્ર દેવતાદ્વાર છે. તૃતીય તારાગ્રદ્વાર છે જેમાં નક્ષત્રોનું પરિમાણુ કથિત થયેલ છે ચતુર્થશેત્રદ્વાર છે–એમા નક્ષત્રના ગેત્રોનું કથન છે. પંચમ સંસ્થાન દ્વાર છે. છઠું ચન્દ્રરવિયેશદ્વાર છે–એમાં ચન્દ્ર અને રવિને સહગ સમ્બન્ધ પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાતમું કુળદ્વાર છે. એમાં કુળસંજ્ઞક અને ઉપલક્ષણથી કુલપકુલસંશક નક્ષત્ર કણ કણ છે એ પ્રકટ કરવામાં આવ્યું છે. આઠમું પૂર્ણિમા તથા અમાવસ્યાદ્વાર છે. એમાં કેટલી પૂર્ણિમા અને કેટલી અમાવસ્યા છે એ બતાવવામાં આવ્યું છે. નવમું સન્નિપાતદ્વાર છે જેમાં આ જ પૂર્ણિમાએ અને અમાવસ્યાઓના પરસ્પરની અપેક્ષાથી નક્ષત્રને સમ્બન્ધ કહેવામાં આવ્યો છે. દશમું નેતાદ્વાર છે એમાં માસના પરિસમાપક ત્રણ ચાર આદિ નક્ષત્ર ગણ છે એ પ્રકટ કરવામાં આવ્યું છે. હવે ક્રમશઃ નક્ષત્ર સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org