________________
२२४
जम्बूद्वीपप्रतिस्त्र मण्डलम्, एतावत्प्रमाणकमेव द्वितीयमपि मण्डलमिति त्रिंशदधिकानि अष्टादशशतानि, तानि च यदि द्वाभ्यां गुणपते तदा जातानि षट्त्रिंशच्छतानि षष्टयधिकानि ३६६० एकैक स्मिन रात्रिदिक्षसे त्रिंशन्ह भवन्तीति प्रत्येकमेतेषु षष्ट्यधिक षट् त्रिंशत् संख्यया गुण्यन्ते तदा भवति लौकमष्टानबति शतानि १०९८० ० । तदनेन क्रमेण मण्डलस्य परिच्छेद. परिमाणं कथितमिति । ननु यानि यानि नक्षत्रानि यन्मण्डलस्थायीनि तेषा नक्षत्राणां तन्मण्डलेषु चन्द्रादि योगयोग्यमण्डलभागस्थापनं युक्तिमत्वात् श्रद्धेयम् नतु सर्वेष्वपि मण्डलेषु सर्वेषा नक्षत्राणां भागकल्पनं युक्तमिति चेदत्रोच्यते नहि नक्षत्रां चन्द्रादिभिः सह सम्बन्धो नियते दिने नियते देशे नियते काले वा भवति, किन्तु अनियते दिनेऽनियते देशेऽनियते
इतने भागरूप परिमाण वाला एक मण्डल होता है द्वितीय मंडल भी इतने ही भाग रूप परिमाण वाला होता है दोनों मंडलो के भागों का जोड ३६६० होता है एक २ रात्रि दिवस में ३० मुहर्त होते हैं तब ३६६० संख्यक भागों में से प्रत्येक मे ३० भाग की कल्पना करने पर ३६६० में ३० का गुणा करने से १०९८०० सब भाग होते हैं इस क्रम से मंडल का परिच्छेद परिमाण कहा है।
शंका-जो जो नक्षत्र जिन जिन मंडलों पर स्थायी है उन उन नक्षत्रों का उन मंडलों पर चन्द्रादि योग योग्य मण्डल भागों की स्थापना युक्तिमतू होने से श्रद्धेय है पर समस्त मण्डलों में समस्त नक्षत्रों के भागकी कल्पना युक्तिमत् नहीं हैं ? तो इस शङ्का का समाधान ऐसा है-नक्षत्र का चन्द्रादिकों के साथ सम्बन्ध नियतदिन में नियत देश मे या नियत कालमें तो होता नहीं है किन्तु अनियत दिन में अनियत देश में या अनियत काल में होता है इस कारण उन उन मंडलों में उन उन नक्षत्र संबंधी जो सीमाविष्कम्भ है उसमें નક્ષત્ર ૨૧ ભાગેવાળું કપિત કરવામાં આવેલું છે. આ બધા ભાગોને સરવાળે ૧૮૩૦ હોય છે. આટલા ભાગરૂપ પરિમાણવાળું એક મંડળ હેય છે. દ્રિતીયમંડળ પણ આટલા જ ભાગરૂપ પરિમાણવાળું હોય છે. બન્ને મંડળોના ભાગોને સરવાળે ૩૬૬૦ થાય છે. એક–એક રાત્રિ દિવસમાં ૩૦ મુહૂર્ત હોય છે, ત્યારે ૩૬ ૬૦ સંખ્યક ભાગમાંથી દરેકમાં ૩૦ ભાગની કલ્પના કરવાથી ૩૬૬૦ માં ૩૦ ને ગુણિત કરવાથી ૧૦૯૦૦૦ બધા ભાગો થાય છે. આ ક્રમથી મંડળનું પરિછેદ પરિમાણ કહેવામાં આવેલ છે.
४-२-२ नक्षत्र 2-2 भयो ५२ स्थायी छे ते ते नक्षत्राना ते मो ९५२ ચન્દ્રાદિગ 5 મંડળ ભાગની સ્થાપના યુક્તિમત હોવાથી શ્રદ્ધેય છે, પરંતુ સમસ્ત મંડળોમાં સમસ્ત નક્ષત્રના ભાગની કલ્પના યુક્તિમતું નથી ? તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે-નક્ષત્રને ચન્દ્રાદિકની સાથે લેબ નિયત દિવસમાં નિયત દેશમાં અથવા નિયત કાળમાં થતું નથી પરંતુ અનિયત દિવસમાં, અનિયત દેશમાં અથવા અનિયત કાળમાં થાય છે. આથી તે તે મંડળોમાં તેમજ તે તે નક્ષત્ર સંબંધી જે સીમા વિર્ષાભ
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only