________________
प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू० ९ क्षेत्रविभाजकपर्वतस्वरूपनिरूपणम् वृत्तवैताढयपर्वतस्य च शब्दापातिन्याश्च राजधान्या अन्येषां च बहूनां शब्दापातिनी राजधानी वास्तत्यानां देवानां दवीनां च आधिपत्यं पौरपत्यं स्वामित्वं भर्तृत्वं महत्तरकत्वम् आज्ञेश्वर सेनापत्यं कारयन् पालयन् महताऽहतनाटयगीतवादित्र तन्त्रीतलताल त्रुटितघनमृदङ्गपटुप्रवादितरवेण दिव्यान् भोगभोगान् भुञ्जानो विहरति, क्व खलु भदन्त ! शब्दापातिवृत्तवैताढयगिरिकुमारस्य देवस्य शब्दापातिनी नाम” इत्येषां सङ्ग्रहः राजधानी प्रज्ञप्ता ?, गौतम ! देवियोंका आधिपत्य पौरपत्य स्वामित्व, भातत्व, महत्तरकत्व, तथा आज्ञेश्वर सेनापत्य करता हुजा उसको-पालना करता हुआ अनेक प्रकारके नाटय गीत आदिके प्रसङ्गों पर बजाये गये भिन्न २ प्रकारके वादिनोंकी तुमुलध्वनि के साथ दिव्यभोगों को भोगता रहता है और आनन्द के साथ अपने समयको व्यतीत करता रहता है। यावत् मन्दर पर्वतकी दक्षिणदिशामें अन्य जम्बुद्वीप में इस शब्दापाती वृत्त वैताढय कुमार की शब्दापातिनी नामको राजधानी है। यहां जो 'शब्दापाती वृत्तवैताढय' ऐसा कहा गया है सो यह पर्वत् भरतादि क्षेत्रवर्ती वैतादय पर्वत को जैसा पूर्व से पश्चिम तक आयत नहीं है किन्तु गोलाकार है इसी वातको प्रकट करने के लिये 'वृत्त' ऐसा विशेषणपरक पद प्रयुक्त किया है इसी कारण से पूर्व हैमवत और उत्तर हैमवत् ऐसे दो विभाग इस क्षेत्र के हो गये हैं। यहां शंका ऐसी होसकती है कि हैमवत क्षेत्रका विस्तार २१०५५ योजन का कहा गया है और यह शब्दापाती वृत्तवैताढय पर्वत उसके मध्यमें रहा हुआ है तथा इसका विस्तार एक हजार योजन का है तो फिर यह हैमवत् क्षेत्रना द्विधा विभाजक कैसे होता है ? उत्तर प्रस्तुत क्षेत्रका विस्तार पूर्व और પદાઓ ઉપર, સાત અનીકે ઉપર. સાત અનકાધિપતિઓ ઉપર, ૧૬ હજાર આત્મરક્ષક દેવ અને દેવીઓ ઉપર આધિપત્ય, પરિપત્ય, સ્વામિત્વ, ભતૃત્વ, મહત્તરકત્વ તેમજ આશ્વર સેનાપત્ય ધરાવતે તેની પાલન કરાવતે, અનેક પ્રકારના નાટ્યગીત વગેરે પ્રસંગે ઉપર વગાડવામાં આવેલા ભિન્ન-ભિન્ન પ્રકારના વાદિત્રોના તુમુલ સ્વરના શ્રવણ સાથે દિવ્ય ભેગો ભેગવતો રહે છે. અને આ પ્રમાણે આનંદ પૂર્વક પોતાને સમય પસાર કરે છે. યાવત્ મન્દર પર્વતની દક્ષિણ દિશામાં અન્ય જંબૂદ્વીપમાં એ શબ્દા પતિ વૃત્તવૈતાઢય કુમારની શબ્દા પતિની નામક રાજધાની છે. અહીં જે “શબ્દાપાતી વૃત્તવૈતાઢય એવું કહેવામાં આવ્યું છે તે આ પર્વત ભરતાદિ ક્ષેત્રવતી વૈતાઢય પર્વતની જેમ પૂર્વથી પશ્ચિમ સુધી આયત નથી પણ ગોળાકાર રૂપમાં છે. એજ વાતને પ્રકટ કરવા માટે “વૃત્ત એવું વિશેષણ પરક પદ પ્રયુક્ત કરવામાં આવેલ છે. એથી જ પૂર્વ હૈમવત્ અને અપર હૈમવત્ એવા બે વિભાગે આ ક્ષેત્રના થઈ ગયા છે. અહીં આ જાતની શંકા ઉત્પન્ન થાય છે કે હૈમવત્ ક્ષેત્રનો વિસ્તાર ૨૧૦૫ જન જેટલું કહેવામાં આવેલ છે અને આ શદાપાત વૃત્ત વૈતાઢય પર્વતે તેના મધ્યમાં આવેલ છે. તેમજ આને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org