________________
( ૧૧ )
જૈન સમાજનું તમસ્તરણ !
(
લેખક—પડિતજી બેચરદાસ. )
આ નિવેદન લખતાં પહેલાં મારે એક કથા લખવાની છે, અને એ તરફ આખા જૈન સમાજ લક્ષ્ય કરશે એવી આશા રાખુ છું.
સચ
શિયાળાના દ્વિવસેામાં, પણ જે સમયે ધુમસ વધારે પડતે તે વખતે એક નાના સ`ઘ, પેાતાના માનીતા સરદારની વ્યવસ્થા નીચે પગ રસ્તે યાત્રાએ જતેા હતેા. સઘના યાત્રાળુએ પેાતાન સરદારનેજ વા સરદારની આજ્ઞાનેજ ઇશ્વરરૂપે માનતા હતા, એટલે તે પેાતાના સરદારની વા તેની આજ્ઞાની નીચેવિના વિચાયે જ પ્રવૃત્તિ કરતા હતા. યાત્રાળુઓ સરળ તેમજ ભેાળા હતા અને સરદારપણુ તેવાજ હતા, માત્ર પેાતાનું સરદારપણુ વાય એ માટે તેણે કેટલીક ઈશ્વરી વાતા સુખસ્થ કરી હતી અને તેમાંની કેટલીક લેાકેાને કરી હતી. ત્યારે બીજી કેટલીક વાતે માટે લેાકેાને અનધિકારી ઠરાવી ચલાવ્યુ હતુ. રાજચાર અને પાંચ વાગ્યાની વચ્ચે. મુસાફ઼ી શરૂ થતી એટલે રસ્તે ચાલતાં તેઓએ અને તેના સરદારે, સામે પાણીના તરગની જેમ ગતિ કરતા, ધુમસના પ્રવાહ જોયા. સંઘમાંના કેઈએ કે સરદારે દી સમુદ્ર નજરે જોયા ન હતા, પણ માત્ર તેની અડાઈ, તે પણુ નહી” જેવી સાંભળી હતી. આથી ધુમસને જોઇને સરદારે પેાતાના સધને આજ્ઞા કરી કે ભાઇએ ! જુએ, આ સામે દેખાય એ દિરયા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org